________________
[ ૧૦૯ ]
કરવા આચાર્યાએ કહ્યું છે કે આત્મા સિવાય જેટલા પણ રાગદ્વેષ વગેરે ભાવકમ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકમ, ઔહારિકના કમ તથા શરીર સંબધી સ્ત્રી, પુત્ર, ધન ધાન્ય, ગૃહ, ક્ષેત્ર, વજ્ર, વાસણું વગેરે પર પદાર્થા છે. આ પરપદાર્થોમાં જે મેહ રાખે છે તેને પરિગ્રહ-દેષ લાગે છે આવશ્યકતાનુસાર તે રાખવા તે શ્રાવક માટે અણુવ્રત છે જ્યારે તેના સપૂ ત્યાગ મુનિએ માટે મહાવ્રત છે.
અનાદિકાળથી માણસમાં સંગ્રહ કરવાની વૃતિ રહેલી છે અને તે ઉત્તરાત્તર વષતીજ જાય છે. આજની વ્યક્તિ વૈમવપૂણુ જીવન જીવવા માગે છે નિત્યનવીન ઉપકરણાની તેની વાંચ્છા છે અને તેને માટે ધન આવશ્યક છે. અને આવા ધનની પ્રાપ્તિ તે વિવિધ પ્રકારની ચારી કરીને, અસત્ય ખેલીને, બીજાની હિંસા કરીને પ્રાપ્ત કરતા હેાય છે. તે પેાતાના સુખની ખાતર અનેક લોકોને પરાક્ષ રીતે ભૂખથી મરી જવા દેતે જુએ છે અથવા અનેકના મરણને નિમિત્ત મને છે. આજે વિશ્વ અમીર અને ગરીબ એ ભાગેામાં વહેંચાઇ ગયુ છે અને દિવસે-દિવસે મમીરી અને ગરીબીને ગાળા વધતા જાય છે. એની પાછળ મૂળ કારણ શાષણ છે. ભગવાન મહાવીર દ્વારા વર્ષ પૂર્વે દિલ દ્રષ્ટિથી એ જાણી શકયા હતા કે વિશ્વમાં વૈમનસ્ય, વિદ્રોહ અને તમામ પાપના મૂળમાં ધન રહેશે અને માટે જ તેમને અપરિગ્રહવાદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org