________________
[ ૧૧૦ ]
માધ્યમથી એમ કહ્યું હતુ કે જેએની પાસે જરૂર કરતાં વધારે દ્રવ્ય કે સાધના છે તે અન્ય જરૂરિયાતવાળાએ ને આપે જેથી આપનારને પણ સતાષ રહે અને પ્રાપ્ત કરનારને સદ્ભાવના જન્મે વવિગ્રહ દુર કરવાના ઉત્તમ ઉપાય બીજે ન હતા અને આ સમાનતા સોંપૂર્ણ અહિંસક અને પ્રેમના પાયા ઉપર નિમિત્ત હતી એ સત્ય છે કે અમીરી કે ગરીબી કર્મનું ફળ હાઇ શકે પરંતુ વ્યવહારમાં પારસ્પરિક ક્ષતિપુર્તિથી તેને દૂર કરી શકાય ભગવાન મહાવીરની દૃષ્ટિને પૂરા ઉપયેગ નિહ કરી શકવાથી દેશમાં દુર્ભાગ્યને વધારા થયા અને સ્વેચ્છાએ નહિ ત્યાગનાર બીજાનું હરણ કરનાર ગરીએાને છેતરીને ધનવાન થનાર લેકે પ્રત્યે શેષિતના ક્રોધ ભભુકી ઉઠયા અને કાર્લ માકસ જેવા દાર્શનિકે એ અસીરા પાસેથી ઝુંટવીને જરૂર પડે તે હત્યા કરીને પણ સંપતિ પ્રાપ્ત કરવાનું શેષિતાને એલાન આપ્યુ. અને સામ્યવાદને નામે કરાડા લેાકેાની હત્યા થઈ રશિયા અને ચીન તેના ઉદાહરણ છે ભગવાન મહાવીરના સિદ્ધાંત નુજ અનુકરણ ગાંધીજી અને વિનેાખા ભાવેએ કર્યાં. તેઓએ પણ ઉદ્યોગધંધામાં દ્રષ્ટીશીપની ભાવના અને સર્વોદયવાદના માધ્યમથી જરૂરિયાતવાળા લેાકેાને જમીન વગેરે અપાવવાની પ્રક્રિયા સમતાવાદનુ' જ એક સ્વરૂપ છે. પરંતુ દુર્ભાગ્ય તા એ છે કે હજી વિશેષ સિદ્ધિ આપણને મળી નથી. જરૂર કરતા વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org