________________
“પંચ મહાવત”
જૈનધર્મમાં વ્રતની મહત્તા સૌથી વિશેષ છે. જ્યારે હું વતેની ચર્ચા કર્તા હતા ત્યારે મેં સ્પષ્ટ માન્યું છે કે વ્રત તે માણસને માણસ બનાવે છે. અને પરિવાર, સમાજ સહુને સંપત બનાવે છે. જૈન ધર્મમાં શ્રાવક અને મુનિ બને માટે વ્રત પાલન કરવાને નિર્દેશ છે અને બીજા અર્થમાં એમ કહીએ કે પંચપાપથી બચવું તેજ વત છે. સ્થૂળ હિંસા, મૂસાવચન, અદત ગ્રહણને ત્યાગ, પરસ્ત્રી અને પરિગ્રહ પરિમાણ એ પાંચ અણુવ્રત છે. સરળ શબ્દોમાં કહીએ તે હિંસા ન કરવી, અસત્ય ન બેસવું, ચોરી ન કરવી, વ્યભિચાર તરફ પ્રેરિત ન થવું અને અનાવશ્યક સંગ્રહ ન કરે તે ગૃહસ્થ માટે તે અણુવ્રત તરીકે ઓળખાય છે. અણુવ્રતમાં એક દ્વિષ નિવૃતિ હોય છે જ્યારે સર્વ પ્રકારના પંચપાપને મન, વચન, કર્મ ત્થા કુત, કાતિ, અનુંમદનાથી સંપૂર્ણ રીતે ત્યાગ કરવો તે મહાવ્રત છે, જેનું મુનિ–મહારાજે પાલન કરતા હોય છે આમ તે સાગાર કે અનાગાર અર્થાત્ શ્રાવક કે મુનિ બંને માટે જરૂરી છે. પરંતુ શ્રાવક ગૃહસ્થ હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org