________________
[ ૧૦૧]. જૈનદર્શનમાં તેને સૈદ્ધાંતિક જ નહિ પરંતુ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રાણિક રીતે પણ તેને સ્વીકાર કરવામાં આવ્યા છે. અને અહિંસા તે જૈનધર્મને પાય જ છે. “જીવે અને જીવવા દે” –ભગવાન મહાવીરને આ સંદેશ પ્રાણી માત્રને નિર્ભયતા બક્ષે છે. જૈનધર્મમાં વધ, બંધન જેવી સ્થળ અહિસાને તે સ્થાન નથી પરંતુ તે તે ભાવ-હિંસાની એ સૂક્ષ્મ અવસ્થાને સ્વીકાર કરે છે જ્યાં અજાણપણે પણ ત્રસજીની હિંસા ન થાય અને એટલા માટે જ ખાનપાનમાં, આહારવિહારમાં તે ખૂબ જ દઇ તે ગયે. એનાથી આગળ વધીને ભાવમાં કેઈના પ્રત્યે જન્મેલા દુષ્પરિણામોને પણ હિંસા ગણને ભાવહિંસાને પણ નિષેધ કરવામાં આવ્યું છે. મતલબ કે માત્ર તનથી જ નહિં, મનથી પણ કોઈનું અશુભ વિચારવું એ પણ આ ધર્મમાં વજર્ય છે, પાપનું કારણ છે. અને પરિણામે આપણને નુકસાન કરનાર કે મારી નાખનાર પ્રત્યે પણ ક્ષમાભાવને ભાવ રાખવાની શિખામણ આપવામાં આવી છે. ભગવાન મહાવીરને સર્પ દંશ દે છે અને કેઈ અજાણે કાનમાં ખીલા ઠોકે છે કે ભગવાન પાર્શ્વનાથ ઉપર કમઠને ઉપ્સગ થાય છે તે પણ તેમના પ્રત્યે તેમના મનમાં કોઈ દુર્ભાવ ઉત્પન્ન થતું નથી. જો કે અહિંસાનું આવું કડક પાલન વ્યવહારિક જીવનમાં બહુ શકય બની શકયું નથી અને તેના કડક નિયમોને લીધે પ્રચારની દષ્ટિએ જૈનધર્મને વધારે પ્રસાર પણ મળ્યો નથી અને ઘણા લેકોએ આ ક્ષમાને નિષ્કયતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org