________________
[ ૧૦૦ ]
તેના એક દ્વેષ ત્યાગ કરી શકે છે જ્યારે મુનિઓએ તેને સદ્વેષ ત્યાગ કરવાના હૈાય છે. અને એટલા માટે તે શ્રાવકા માટે અણુવ્રત કહેવાય છે અને મુનિએ માટે મહાવ્રત કહેવાય છે. શ્રાવકોએ હિંસાને સૂક્ષ્માતિસૂક્ષ્મ ત્યાગ કરવા જોઇએ, સામાન્ય રીતે ગૃહસ્થ ત્રસજીવેાની હિંસાના ત્યાગી હાય છે અને તેને આ રીતે અહિંસા અણુવ્રત હેાય છે અને જ્યારે તે સ્નેહ, મેાહુ કે સ્વાર્થ માટે અસત્ય વચન મેલતે નથી ત્યારે સત્યાણુવ્રતને પાલક બને છે અને ચેરી કે પૂછ્યા વગર કે પડેલી કાઇપણ વસ્તુના તે સ્વીકાર કરતા નથી ત્યારે તે અચૌર્યાણુવ્રતનું પાલન કરે છે. અને જ્યારે ગૃહસ્થ જીવનમાં સ્વપત્ની સિવાય તે અન્ય કોઈપણ સ્ત્રીમાં રાગભાવ, વાસના વૃતિ રાખતા નથી અને પરસ્ત્રી ત્યાગનું વ્રત ધારણ કરે છે ત્યારે શીલવ્રતધારી બને છે અને જ્યારે ગૃહસ્થ ધનધાન્ય, ક્ષેત્ર વગેરેને સ્વેચ્છાથી પરિમાણ નક્કી કરે છે, ગેરમાગથી ધન એકત્ર કરàા નથી ત્યારે તે પરિગ્રહ-પરિમાણુ અણુવ્રતધારી કહેવાય છે. સમ્યક્દર્શનપુર્વક ધારણ કરેલા અણુવ્રત સ્વર્ગ સુખ અપાવે છે જ્યારે મહાવ્રત મેાક્ષનું કારણ બને છે હવે ધમ અને જીવનના વ્યવહારમાં આ વ્રતાની ઉપયે।ગિતા વિષે પશુ સમજવુ જોઇએ.
અહિંસા !
અહિંસા સૈદ્ધાંતિકરૂપે સર્વધર્મોમાં સ્વીકૃત છે. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org