________________
[૧૦૨] પણ ગણે છે. પરંતુ તે તેમને દષ્ટિ દેષ છે.
આજના વિશ્વની સંપૂર્ણ સમસ્યાઓ યુદ્ધની સમસ્યાઓ છે. અને યુદ્ધ હિંસા વગર લડી શકાતું નથી, જીવી શકાતુ નથી. યુદ્ધના પરિણામ શું આપે છે? માત્ર માણસોનાં મરણ, વિધવાઓના રુદન, અનાથ બાળકોનું નિરાધારપણું અને ઉજજડતા. હિરોશિમા અને નાગાસાકીના હિંસાત્મક તાંડવને આપણે હજુ ભૂલી શક્યા નથી હિંસાના મૂળમાં અહમ અને લોભવૃત્ત રહેલી છે. જે આજે ખરેખર વિશ્વશાંતિ જોઇતી હશે તે આ હિંસાત્મક યુદ્ધો કયા વગર છુટકો નથી. પૂજ્ય ગાંધીજીએ ભગવાન મહાવીરના અહિંસાના સિદ્ધાંતથી જ હિંસાત્મક શસ્ત્રો ધારણ કરનાર અંગ્રેજોને હરાવ્યા હતા સાધારણ જીવનમાં પણ પારસ્પરિક સદ્ભાવ શાંતિ માટે અહિંસા એજ એકમાત્ર ઉપાય છે તે નિર્વિવાદ સત્ય છે. જો અહિસા જેનધામને પાચે હોય તે સંયમ એ અહિંસાને પાયો છે જે વ્યક્તિ સંયમશીલ હોય તો તે કષાયમુકત રહીને અહિસાના પાપથી બચી શકે છે.
જૈનધર્મ તે જીવનના પ્રત્યેક વ્યવહારમાં સાવધાની પૂર્વક વર્તવાનું શીખવે છે. અને એટલા માટે જ માર્ગમાં ચાલવામાં પણ તે સાવધાની વર્તે છે કોઈ જગ્યાએ હિંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org