________________
[ ૮૭ ] એજ છે કે કયું ભોજન છે અને ક્યા અગ્ય. જેના ધર્મમાં તેને હિંસા-અહિંસાની સાથે જોડીને ચર્ચા કરેલી છે. એક વાત તે સ્પષ્ટ સમજી જ લેવી જોઈએ કે અહિંસા જેને પાયે છે તેવા ધર્મમાં તેવા તમામ પદાર્થો ત્યાજ્ય છે કે જેમાં હિંસા થતી હેય માંસભક્ષણ, મધુ, શરાબ, પંચ ઉદંબર એતે સર્વથા કેઈપણ દલીલ વગર અભક્ષ્ય છે. જેના એટલે આવા અભક્ષ્યને સદંતર ત્યાગી શરીરને ટકાવવા માટે શક્તિશાળી બનાવવા માટે ભેજન જરૂરી છે પરંતુ ગમે તેવું નહિં, આપણે ખૂબ જ શક્તિશાળી વ્યક્તિને કે મશીનને હેર્સપાવરની ગણત્રીએ મૂલ્યાંકન કરીએ છિએ અને ઘેડે સંપૂર્ણ શાકાહારી પ્રાણી છે. હાથી જેવું શક્તિશાળી જાનવર શાહાહારી છે અને મહાન તપસ્વીઓ કે જેઓ સાધનાની કઠીનતમ અવસ્થામાં રહી શકે છે તેઓ પણ શાકાહારી જ હોય છેઆનાથી એક વસ્તુ તે તે નિર્વિવાદ સત્ય છે કે માંસાહાર કરતા શાકાહારની શક્તિ વધારે હોય છે. દૂધમાં ફળમાં જે શક્તિ છે જે માંસમાં નથી પરંતુ જીભની લોલુપતા માણસને ભ્રષ્ટ કરે છે.
મોક્ષમાર્ગની સાધના કરનાર સાધકે ભેજનમાં ભક્ષ્યા ભણ્યને વિવેક રાખવું જ જોઈએ, મધ, માંસ, મધુ અને માખણ તે હિંસા, મદ, પ્રમાદ જેવી વિકૃતિઓ ઉત્પન્ન કરે અને પંચઉદંબર ફળ, કંદમૂળ, પત્ર તથા પુષ્પ, વનસ્પતિઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org