________________
આહાર વિહાર” (ભક્ષ્યા ભક્ષ્ય)
આહાર વિહાર
સાધારણ રીતે પ્રત્યેક ધર્મમાં આહાર વ્યવહારની ચર્ચા મર્યાદા વગેરે વિષે લખવામાં આવ્યું છે. પરંતું જૈનધર્મ ભજન વિષે વધુ સજાગ, નિયમિત અને વૈજ્ઞાનિક દષ્ટિકોણ અપનાવી શકે છે. જૈનધર્મની દૃષ્ટિ કે ધાર્મિક ભાવનાની ચર્ચા કરતા પહેલા આપણે વ્યવહારિક કે લૌકિક દૃષ્ટિએ વિચારીએ તે પણ સંતુલિત આહારની સૌએ હિમાયત કરી છે. અને વૈજ્ઞાનિકોએ, તબીબેએ આહારની શુદ્ધતા અને પરિમાણ ઉપર વધુ ભાર મુક્યો છે. સાધારણ રીતે પચ્ચ અને કુપ એ બે પ્રકાર પાળવામાં આવ્યા છે પચ્ય એટલે શરીરને સુપાચ્ય, સ્વસ્થ બનાવનાર, શક્તિ આપનાર આહાર, અને કુપચ્ય એટલે શરીરને હાનિ કરનાર રાક.
જૈનધર્મમાં ભક્ષય અને અભક્ષ્ય એ બે પ્રકારના આહારોની ચર્ચા કરવામાં આવી છે. તેને ભાવાર્થ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org