________________
[ ૮૪ ]
અશુભ કર્મોના ક્ષય થયા કરે છે. ભેજન ના ત્યાગની સાથેસાથે રાગ આદિના ત્યાગની પણ એટલીજ મહત્તા છે. ઇન્દ્રિયાનુ શેણુ નહિં પણ નિયમન કરીને આત્માનું પેાષણ તેજ સાચા ઉપાવાસ છે જેઓ માત્ર ભેજનને ત્યાગ કરે પરંતુ ક્યાય વગેરે વૃતિએ અને આરભ પરિગ્રહને ન ત્યાગે તે તેને ઉપવાસનું ફળ મળતું નથી.
ઉપવાસની ઉતરેાતર સાધનામાં વધારા કરીને છઠે, અઠ્ઠમ અઠ્ઠાઇ કે માસ-ખમણુ પણ લેાકેા કરતા હેાય છે. અને મને તેટલા રસેાના ત્યાગ કરી નિરસ ભાજન લઈ આય'બિલશ્રતની ઉપસના કરે છે. કેટલાક પૈાષધ ઉપવાસ કરીને સાધુની જેમ રહીને વ્રત આરાધના કરે છે.
આ રીતે જોઇએતા જીવનને ઉત્તમ મનાવવા માટે અને જીતેન્દ્રિય બનવા માટે ઉપવાસ એ પ્રથમ પગથિયુ' છે. ગ્રહસ્થજીવનમાં પાડેલી આ ઉત્તમ ટેવા મનુષ્યને સ્વભાવે અને વર્તનથી સાધુ બનાવે છે અને એમ કહેવાનું મન થાય છે કે ઉપવાસી પોતે બચત કરેલા અન્ન ભૂખ્યાએને આપીને લેાજન કરાવે તેા તેને એક સત્કાર્યનું પુણ્ય જરૂર મળે.
એકાસ :
એકાસણુ' શબ્દની વ્યાખ્યા પ્રમાણે તે બહુ સરળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org