________________
[ ૬૩ ]
ઉપસર્ગાથી ચલિત થતા નથી તે સયમ દ્વારા આત્માની એકતા સાથે છે અને તેની જ સામાયિક ક્રિયા ઉત્તમ ગણાય છે. આચાર્યાએ અહીં સુધી કહ્યું છે કે સામાયિક કરનાર જ્યારે બાહ્ય અને અંતર ંગ સમસ્ત પદાર્થોમાં કષાયને નિરાધ કરે છે તેને જ સામાયિક ફળે છે. સામાયિકના વિવિધ લક્ષણા વિવિધ પ્રકારાની ચર્ચા કરવામાં આાવી છે પર`તુ અત્યારે આપણે તેમાં બહુ ઉંડે જતા નથી આપણા ઉદ્દેશ્ય તે સામાયિક કેમ કરવી એટલેા જ છે, અને આપણે એટલુ સમજી પશુ લીધુ છે કે કૈ સામાયિક કરનારે નિલેપ અને નિભ ભાવથી રાગદ્વેષના ત્યાગ કરી સામાયિક કરવી જોઈએ પ્રાણીમાત્ર પ્રત્યેની કલ્યાણુ ભાવના અને મૈત્રીભાવ ધારણ કરવા જોઈએ.
સામાયિક ઘરમાં પણ કરી શકાય છે યરંતુ સામાવિક કરવાનું ઉત્તમ સ્થળ મંદિરનું એકાંત સ્થાન કે કોઈ બગીચેા કે એવી જગ્યા કે જ્યાં જીવજંતુએના વિક્ષેપ ન હેાય, ઘે ઘાટ ન હાય, ચિત્તને અસ્થિર બનાવનાર વાતાવરણુ ન હોય તેવા જ સ્થળે જ સામાયિક કરવાથી તેમાં દઢતા આવે છે. સામાયિકના સમય પૂર્વાન્તુ, મધ્યાન્હ અને અપ્રવાન્હ ગણવાંમાં આવેલ છે. અને ઉત્કૃષ્ટ કાલ ગમે તેટલે હાઈ શકે પર ંતુ જઘન્યકાલ અંતમુર્હુત એટલે અડતાલિસ મિનિટના માનવામાં આવે છે. સામાયિકની વિધિ માટે એમ તે આપણે ઉપર જણાવી ગયા છીએ પરંતુ જૈનાચાર્યાંએ કહ્યું છે તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org