________________
[ ૭૩ ]
નિરુક્તિની રીતે અથ કરીએ તે મારા દોષ મિથ્યા થાએ એ પ્રમાણે ગુરૂની સમક્ષ નિવેદન કરવુંતે પ્રતિક્રમણ છે. અથવા પ્રમાદવશ થઇ ગયેલા દે। જે ક્રિયાથી દૂર થાય છે તે પ્રતિક્રમણ છે. આ આત્માની સાથે ચેાટેલા પુદ્ગલ રૂપી મલને સાફ કરવાનુ નામ પ્રતિક્રમણ છે. અને તેનાથી ક્રિયા કરવામાં થયેલા અતિચારાનું નિવારણ થાય છે. સામાન્ય રીતે ગુરૂની સમક્ષ વ્રતમાં થયેલા દેાષાનું શેાધન કરવું. આચાર્યાં સમક્ષ પેાતાના દાષાની આàાચના કરવી અને ભવિષ્યમાં આવા દોષોનું પુનરાવતન ન થાય તે પ્રતિક્રમણમાં રહેલે। ભાવ છે અને જ્યારે વ્યક્તિ પેાતાના અપરાધેને વ્યક્ત કરે છે ત્યારે તે સાચા અર્થમાં પ્રાયશ્ચિત કરે છે. અને પ્રાયશ્ચિતરૂપી અગ્નિમાં તપેલે આત્મા કંચન બને છે. આચાર્યાં એ નિશ્ચય અને વ્યવહારની દ્રષ્ટિએ પણ પ્રતિક્રમણના બે ભેદ કર્યાં છે. નિશ્ચયની અપેક્ષાએ પૂર્વકૃત જે અનેક પ્રકારના શુભાશુભ કર્યાં છે તેનાથી જે આત્મા પેાતાને દૂર રાખે છે તે આત્માનુ પ્રતિક્રમણ છે. રાગાદિ ભાવેાના ત્યાગ કરી આત્માનું ધ્યાન કરવું, જીવાની વિરાધના છે।ડવી, તે પતિક્રમણ કહેવાય છે. પ્રતિક્રમણમાં અનાચારને છેડીને આચારમાં, ઉન્માગ ને છેડીને સનમાર્ગમાં, શલ્યભાવને છેડીને નિશલ્ય ભાવમાં, અપ્તિ ભાવને ત્યજીને ત્રિગુપ્તિ ભાવથી અને આરૌદ્રધ્યાનને છેઠીને શુકલ ધ્યાન અને સમ્યક્ભાવને
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org