________________
[ ૭૧ ] જે સંયમને આનંદ તેને મળે છે તે સંઘર્ષથી બચી શકે. આપણે કોઈને પૂજારી કે સાધુ નથી બનાવે. પરંતુ એવા નાગરિક પેદા કરવા છે કે જે કામ પ્રત્યે ઈમાનદાર હોય, બેટા માગે ધન એકત્ર કરવાથી બચે, સંયમી બને અને વિશ્વમાં જે અશાંતિ, મારકુટ, આવિશ્વાસ વધી રહ્યા છે તેનાથી તે બચી શકે. અને નિશ્ચિત રૂપે વિશ્વશાંતિ થાય. હું તે એમ કહું કે મનની શાંતિને વિકાસ એજ વિશ્વશાંતિ સુધી વિસ્તરી શકે.
મને લાગે છે કે આપણા યુવકે જૈનધર્મને આ રીતે જે અપનાવશે તે તેમને ઉપદેશ આપવાની જરૂર નહીં રહે. પછી તે પ્રશસ્ત માર્ગ ઉપર તેઓ પોતે આગળ વધશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org