________________
[ ૬૯ ] પાંદડાઓથી આચ્છાદિત છે, વિસ્તૃત વિવિધ નયરૂપી ડાળિઓથી ભરપુર છે અને ઉન્નત છે તથા સમીચિન્હ અને વિસ્તૃત મતિજ્ઞાન રૂપજળથી સ્થિર છે એવા વૃક્ષ ઉપર બુદ્ધિમાન સાધુએ પિતાના મનરૂપી વાંદરાને સ્થિર કરવા જોઈએ. આ આખા વિવેચન ને એમ બાંધી શકાય કે સ્વાધ્યાય માં પણ ચિત્તની એકાગ્રતા, ઉતમ વાંચન, જ્ઞાનની ઝંખના અને તેને જીવનમાં ઉતારીને મોક્ષમાર્ગને પથિક બનનાર સાચે વાધ્યાયી છે.
સ્વાધ્યાયમાં મેં શરૂઆતમાં “સ્વ” શબ્દની વ્યાખ્યા કરી છે. “સ્વ” એજ આત્માનો પર્યાયવાચી શબ્દ છે. આપણે ઘણી વખતે “સ્વતંત્ર” કે “સ્વાધિન ને પ્રયાગ કરીએ છીએ ત્યાં પણ ભાવ તે, એ છે કે અમે પિતાના તંત્ર અર્થાત્ એવી વ્યવસ્થામાં રહીએ કે જે બીજાને અહિતકર ન બને અને સ્વયંની ઈન્દ્રને ઉછુંખલ ન બનવા દે એટલે અમે અમારા આત્મસ્વરૂપમાં નિમગ્ન થઈ એ. એવી જ રીતે સ્વાધિનમાં પણ પિતાને આધીન થવાની વાત છે. ત્યાંને અર્થ ગુલામ નથી પરંતુ સંયમમાં રહેવાની વાત છે અને સંયમ તે સ્વયંઆનંદ આપનાર તતવ છે. એ રીતે પણ આ સ્વાધિન, સ્વતંત્ર સ્વાધ્યાય જેવા શબ્દ વ્યકિતને ભૌતિક અને આદિ ભૌતિક રીતે ઉન્નત બનાવનાર શબ્દો છે.
વ્યવહારિક રીતે ડુંક વિચારીએ તે આજની મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org