________________
[ ૮૧ ]
જોડવાથી તે કદાચ વત માન યુવક-વર્ગ ને યેાગ્ય ન લાગે પર ંતુ સ્વાસ્થ્ય, સફાઈ રાગની સકામક પરિસ્થિતિ વગેરેના સંદ્ર'માં તેઓ જરૂર આ વસ્તુને સમજશે. અને જ્યારે આ સત્યને તેઓ સમજશે ત્યારે સ્વયંભૂ રીતે તેએ વ્રતનું પાલન કરશે. અને તેઓની જીજ્ઞાસા ધર્મના અધ્યયન પ્રત્યે પણ વધશે.
ઉપવાસઃ
સામાન્ય રીતે ઉપવાસ એટલે આત્મામાં નિવાસ કરવા. અર્થાત્ જ્યારે તમામ પ્રકારની એષણાઓથી મુકત થઈ આત્મ ચિંતનમાં સલગ્ન અનીએ છીએ ત્યારે ખરા અર્થમાં ઉપવાસની સાધના કરી કહેવાય અને સાધારણ વ્યવહારમાં આપણે તમામ પ્રકારના ભાજનના ત્યાગને ઉપવાસ કહીએ છીએ. આચાર્યોએ કહ્યું છે કે ઉપ-શમન એટલે ઉપવાસ અર્થાત્ ઇન્દ્રિયા ઉપર સયમ રાખવે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે જ્યારે ઇન્દ્રિયેા પાતપેાતાના વિષયેામાંથી વિલગ થઈ શુદ્ધાત્મ સ્થરૂપમાં લિન બને છે ત્યારે ઉપવાસ કહેવાય છે. આમ નિશ્ચય અને વ્યવહાર અને દૃષ્ટિએ જોતા એટલુ તે નિશ્ચત થાય છે કે ઉપવાસમાં ઇન્દ્રિય-સયમ તે મુખ્ય છે. અને તેની સાધના માટે પ્રાથમિક ઉપાયરૂપે ચતુર્વિધઆહારના ત્યાગ કરીએ છીએ. પ્રશ્ન તાર્કિક રીતે લેાકા એમ કહે છે. કે
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org