________________
[ ૮૦ ] નિર્દેશ કરવાનો આશય હતું કે વ્રતમાં બે આવશ્યક તો નિયમ, સંયમ પ્રત્યેજ અંગુલિનિર્દેશ છે કારણકે આપણે ઉપવાસ વગેરે ક્રિયાઓની ચર્ચા કરવાના છિએ તેના મૂળ માં વ્રતની ભાવના રહેલી છે.
વ્રતને આધુનિક યુગના અનુસંધાને જોઈએ તે વિજ્ઞાન પણ એમ કહે છે કે ઉત્તમ સ્વાચ્ય અને લાંબા આયુષ્ય માટે શુદ્ધ ભજન, શુદ્ધ પરિમાણ યુક્ત અને નિયમિત રીતે સુપા ભેજન કરવું જોઈએ. અને શરીરની શક્તિ તેજ વધારવા માટે બ્રહ્મચર્ય આવશ્યક તત્વ છે. અને આયણે પણ અનુભવીએ છિએ કે જ્યારે જ્યારે આપણા મનમાં ઉદ્વેગતા હોય અને વિરોધીઓ પ્રત્યે કુવિચાર આવતા હોય અથવા નિરાશામાં હેઈને આપઘાત જેવા વિચાર આવતા હોય ત્યારે સંયમથી એકાગ્ર ચિત્ થઈ જે પરિસ્થિતિ ને સમજવાને પ્રયાસ કરવામાં આવે તે જરૂરી માર્ગ મળે. એવી જ રીતે એ પણ અનુભવની વાત છે કે આપણે જ્યારાએ છુ જમીએ ત્યારે પેટની વ્યાધિઓ થતી નથી પાચનક્રિયા ઠીક રહે છે અને સામાયિક વગેરે કરવામાં પણ ચિત એકાગ્ર બને છે. માણસ શરીરથી સ્વસ્થ રહે ત્યારે જ તે આત્મસાધનામાં સ્થિર રહી શકે છે તે દ્રષ્ટિએ પણ વ્રત કે નિયમનું પાલન જરૂરી છે. વતને ધર્મના એક ભાગરૂપે ગણી કેટલાક સ્થાને ફરજીયાત માની એને પાપ-પુણ્ય કે સ્વર્ગ-નર્ક સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org