________________
[ ૭૩ ] અર્થાત્ પ્રતિક્રમણ દ્વારા મનને નિર્વિકાર, નિર્ભર બનાવીને સામાયિકમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકાય છે.
ઉપર કહ્યું તેમ પ્રતિક્રમણ એટલે પ્રયશ્ચિત આ પ્રાયશ્ચિતથી મનમાં રહેલા અહમના વિકારે દૂર થાય છે અને તે આત્મસંશોધનની જ એક પ્રક્રિયા છે પ્રાયશ્ચિત કરનારનું મન પ્રાણીમાત્ર પ્રત્યે સમ બની જાય છે. અને આવી વ્યક્તિના કાર્યો હંમેશા નિસ્વાર્થભાવના હોય છે અને એટલા માટે જૈનધર્મમાં આ પ્રાયશ્ચિતને તપ કહેવામાં આવે છે. પ્રતિક્રમણ પ્રાયશ્ચિતને જ એક ભેદ છે. આચાર્યોએ તેના અનેક ભેદે ઉપભેદ બતાવ્યા છે. પરંતુ સૌના સારરૂપે હું એટલું જ કહેવા માગુ છું કે વ્યક્તિ જે પેટા કાર્ય કરે એટલે જે કાર્યોથી અન્યને પીડા પહેરો, લેકવ્યવહારમાં વિકૃતિઓ ઉત્પન્ન થાપ તે તમામ કુ પ્રત્યે સ્વયં પ્રાયશ્ચિત કરવું એ વ્યકિતત્વની મોટામાં મોટી સિદ્ધિ છે. પ્રાયશ્ચિતથી વ્યક્તિ મહાન બને છે અને ક્ષમા ગુણને વિકાસ એમાં થયા કરે છે.
જૈનધર્મનું આ પ્રતિકમણ જીવન જીવવા માટેની ઉત્તમ કલા શીખવાડે છે. માણસમાંથી અભિમાન, બીજાની વસ્તુઓ પચાવવાની દુર્ઘતિઓ, કેઈનું અનિષ્ટ કરવું, સ્વાર્થ, અતિપરિગ્રહ અને પાપથી બચાવે છે. વ્યક્તિ જ્યારે આ પ્રતિક્રમણ કે પ્રાયશ્ચિતને જીવનમાં ઉતારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org