________________
વ્રત ઉપવાસ
* વ્રત !
સામાન્ય રીતે વ્રતનેા અથ કાઇપણ ધાર્મિક નિયમ કે ક્રિયાના ભાવ દર્શાવે છે. અને દરેક ધર્મમાં વ્રતની મહત્તાને સ્વીકાર થયા છે. મૂલત. વ્રતની પાછળની ભાવનામાં સયમની BY મહત્તા રહેલી છે. વ્રત માનસિક પ્રક્રિયા છે જેમાં આરાધક કેટલાક નિયમેાનું પાલન કરે છે અને સામાન્ય રીતે જે વસ્તુઓને નિત્ય પ્રયાગ કરતા હાય છે તેના પ્રયાગ ઉપર નિયમન કે સયમ રાખતા હૈાય છે જેને તે વ્રત કહે છે, થોડાક ઉંડાણમાં ઉતરીએ તે એમ કહી શકાય કે સ્વાસ્થ્યને હાનિકર્તા ભેાજન અને વ્યવહાર ઉપર સંયમ કેળવવે તે વ્રત છે. અને જ્યારે આ રીતે ઇન્દ્રિયા ઉપર વિજય પ્રાપ્ત થવા માંડે છે ત્યારે જિનત્વ પ્રાપ્ત કરવાની પરમાર્થિક વૃતિ સુધી ઉર્ધ્વગમન કરીએ છીએ. ખૂબ સરળ શબ્દોમાં કહીએ તે વ્રત એટલે સંયમ પૂર્વીક નિયમનું પાલન કરવું. અને ઇચ્છિત વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય કેળવવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org