________________
[ ૬૧ ] ધ્યાનને મતલબ જ એ થાય છે કે સર્વદિશાઓમાં ભટકતા મનને એકાગ્ર ચિત બનાવવું, અને જ્યારે આ રીતે મન કેન્દ્રિત થાય છે ત્યારે જ સાચી સાધનાકે સાચા સામાયિકને પ્રારંભ થાય છે, આપણે સૌ અનુભવ કરીએ છીએ કે જ્યારે આંખે બંધ કરીને માળા ફેરવવા બેસીએ છીએ ત્યારે બંધ આંખેથી સમગ્ર સંસાર દેખાવા માંડે છે અને માળા તે માત્ર ફર્યાજ કરેજ છે, અને કબીરે સાચું જ કહ્યું છે કે જે હાથમાં માળા ફર્યા કરે મેઢામાં રામનું નામ લઈને જીભ ફર્યા કરે પણ મન સ્થિર ન હોય તો તે સાચું સ્મરણ નથી. જૈનધર્મતે ચિતની એકાગ્રતાને સંપૂર્ણ અને મહત્વપૂર્ણ માને છે અને જે આ દશાએ પહોંચે છે તેજ જિન કહેવાય છે. મને વિજ્ઞાન પણ મનની અનેક અવસ્થાઓનું વર્ણન કરીને અંતે તે તેની સ્થિરતા પર ભાર મૂકે છે. અને ગીતા કારે પણ મનનેજ બંધ અને મેક્ષનું કારણ માન્યું છે. તે હવે બીજી વાત થઈ મનની એકાગ્રતા અને જ્યારે શરીરની સાધના મનની એકાગ્રતા થાય ત્યારેજ સામાયિકની શરૂઆત થાય અન્યયા તે માત્ર એક દેખાવ છે, નિરર્થક છે.
સામાયિક એટલે શું?
આચાર્યોનું કહેવું છે કે સામાયિક એટલે સમય જેને અર્થ છે એક સાથે જાણવું કે ગમન કરવું અને બીજો સમય એટલે આત્મા. જેનાથી આત્માને જાણવાની તક મળે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW