________________
| ૫ ]
અત્યારે આપણે ચેગ વિષે ઉંડાણમાં જતા નથી પણુ અતિસ`ક્ષિપ્તમાં ચેાગની વાત કરી લઇએ તેા વધુ ઠીક રહેશે ચેાગ એટલે જોડ, સ‘પર્ક, એકત્વ જે ગણ્ણા તે. હવે જ્યારે ચેાગ એટલે જોડ અને સકલનની વાત કરીએ છીએ ત્યારે એને ગર્ભિત અર્થ એ છે કે આત્માને પરમાત્મા સાથેને સાનિધ્ય કે સપક એટલે ચેાગ ચેગની સાથે ધ્યાન શબ્દ જોડાયેલાજ છે. ચેાગ કરનાર માટે એસવાની પદ્માત ધ્યાનની પ્રક્રિયામાં તે સમસ્ત વાતાને સમાવેશ થઈ જાય છે. જેના ઉલ્લેખ સામાયિક અને તેની ક્રિયામાં કરવામાં આવેલ છે. ઉદ્દેશ પણ સમાન છે. કારણ કે સામાયિકમાં પણ નિવિકાર ભાવથી આત્માનું જ ધ્યાન કરવામાં આવે છે. અને ચેગમાં પણ આત્માની જ ઉર્ધ્વગતિ કરાવીને પરમાત્મા સાથે તાદાત્મય કરાવવાના પ્રયાસ કરવામાં આવે છે. વેઢામાં ઉપનિષદે માં સાંખ્યદનમાં, નાથ અને સિધ્ધ સપ્રદાયમાં અને છેલ્લે કશ્મીર પથમાં ચેાગની સર્વશ્રેષ્ઠ મહત્તાના સ્વીકાર કરલેા છે. તેવી જ રીતે જૈન ગ્રંથા ધાનારણા વગેરેમાં પણ ચેગક્રિયાની નિષદ્ ચર્ચા, પદ્ધતિ વર્ણવવામાં આવી છે. યાગશાસ્ત્રમાં ગુદા ભાગથી લઇ મસ્તિષ્ક સુધી કેટલાંકે પાંચ અને કેટલાં કે સાત સ્થનાને કેન્દ્રરૂપે માની ત્યાં ચક્રો અને કમળાની કલ્પના કરી છે. અને સાધનાની ઉતરેતર વૃદ્ધિથી તે ચક્રો જાગૃત બને છે, કમળ ખીલે છે અને સાધક નિર ંતર ઈશ્વરમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org