________________
[ ૫૫ ]
મ'ગલદીવા તે જૈનધમ માં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. નામથી ગુણેનું જ્ઞાન થાય છે. એવા દીવા કે જે મંગલમય છે જે સર્વનું કલ્યાણ કરનારા છે. જૈનધર્મની આ એક વિશિષ્ટતા પણ છે કે તે પેાતાના પૂજન-વિધાનમાં હુ'મેશા વિશ્વસુખ અને પ્રાણીમાત્રના સુખની આરાધના કરે છે. આમ સજન હિતાય' અને આત્મ કલ્યાણાય' આ મ ગલ દીવાની સુન્દર કલ્પના કરી છે.
આપણે માત્ર પારમાર્થિક કે મેાક્ષપ્રાપ્તિ માટે આ વધુ નથી કરતા પણ સાંસારિક સુખની આરાધના કરતા કહીએ છીએ
श्री जिनवर की आविका लीजे शीश चढाय । भव-भवके पातक हरें दुःख दुर हो जाय ||
શ્રી જિનેન્દ્રદેવની આરતી કરવાથી અનંત યુગેાના પાપેનું ક્ષય થાય છે અને વમાન દુઃખા દુર થાય છે. પણ એનાથી આગળ મારે આટલું જ કહેવાતું કે વમાન અને સંસારના અનુભવાતા દુ;ખા જ દુર કરીને બેસવું નથી. જ્યાં સુધી અહુ તપઃ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી નિર ંતર અરાધનામાં રહેવુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org