________________
[ ૫૪ ]
અને દીપ જલાવીને જાણે તે પ્રતીક રૂપે પ્રસ્તુત કરે છે કે દ્રીપનાં પ્રકાશથી જેમ અંધકારનું હરણ થાય છે. જ્ઞાન પ્રકાશે છે. અંધકારથી નિરાશ કે અટવાઈ પડેલ વ્યક્તિ માટે જેમ લૌકિક દીપ-જ્યાત આશા અને માર્ગ પ્રશસ્ત કરે છે તેમ જ્ઞાન જ્ગ્યાતથી સંસારમાં જન્મ-મરણુ અને દુખથી નિરાશ થઇને માળ ભૂલીને ચારાશી લાખ ચેાનિયામાં ભટકે છે તેવા લેાકેાને સત્મા મળે છે. અને હે નાથ મને છુ તેવા જ્ઞાન-પ્રકાશ આપે. જાણે આરાધક એમ પ્રાથે છે કે હું નિર'તર પ્રકાશિત મનું અને આ જ્યેાતિની જેમ મા પ્રકાશિત કરતા રહે. લૌકિક રીતે એમ પણ કહી શકાય કે જેમ ચૈાતિ પેાતે જલીને સ ંસારને પ્રકાશિત કરે છે
તેમ હું પણુ સ્વયં દુખ ઉઠાવીને પશુ, પ્રાણીમાત્રને પ્રકાશ આપતા રહું આરતી ઉતારવામાં હકીકતે તે ભગવાનનું ગુણાનુવાદન અને પેાતાની નમ્રતા અને ભક્તિની અભિવ્યક્તિ જ છે. આરતી પ્રસ`ગે ગીત-સ’ગીત-વાદ્યના પ્રયાગ તન્મયતા માટે છે. જ્યાં સમૂહમાં સર્વે લેાકેા ગીત-સંગીતથી ગુણાનુવાદ કરીને કલ્પના કરે છે કે જેમ દેવા અલૌકિક વાઘોથી પૂજા કરે છે તેમ અમે ઉપલબ્ધ વાદ્યોથી આપનુ અભિવાદન કરીએ છીએ. સ'ગીતની એ શક્તિ છે કે માણસમાં આનંદ અને ઉત્સાહ જન્માવે છે, તેને તલ્લીન મનાવે છે. ગીત-સંગીત માનવના મનને આકર્ષવા અને દત્તચિત્ત અનાવવાના ઉત્તમ સાધન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org