________________
શાંતિપાઠ (સ્તેાત્ર):
ચૈત
પૂજનની પૂર્ણાહુતિ માત્ર અષ્ટ પ્રકારી દ્રવ્યેાથી પૂજન કરવાથી કે છેલ્લે આરતી કરવાથી પૂર્ણ થતી નથી. પણ પૂજા વિધાનાની પૂર્ણાહુતિ શાંતિ સ્તવનકે પાઠથી થાય છે. પૂજાની સમાપ્તિ પૂર્વ આ શાંતિ પાઠ વાંચવામાં આવે છે જો તેનું મનન કરીએ તે તે વિશ્વ બંધુત્વ, અને પ્રાણીમાત્રના કલ્યાણ માટે કરવામાં આવતી પ્રાર્થના છે. પૂજક અંતમાં એજ કલ્પના કરે છે કે હૈ જિનેન્દ્ર આ ધરતી શસ્ય-શ્યામલા રહે. લેાક આધિ-વ્યાધિ અને ઉપાધિથી મુક્ત અને સહુને જીવનની સુવિધાઓ ઉપલબ્ધ અને. લેાકેા હિંસાથી બચીને જીવનાપાર્જન કરે. વ્યક્તિ અને સમાજ સત્યનિષ્ઠ, કન્ય પરાયણુ અને પાપકારી અને. રાજા અને પ્રજામાં પ્રેમ વિશ્વાસ વધે અન્યાય અને અસત્યને પરાભવ થાય. જીવા અને જીવવાદોની ભાવના વધે. મૈત્રી, કરૂણાનાં ઝરણા વહેતા રહે. ધર્માંની પ્રભાવના વધે અને અનીતિ, ચૈાયકમ વગેરે લુપ્ત થાય. આમ સજન હિતાયની શાંતિની કામના કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org