________________
સામાયિક અને સ્વાધ્યાય (જૈનયેાગ)
વિશ્વના સર્વ ધર્મમાં ઇશ્વર કે આત્મપ્રાપ્તિ માટે એકાગ્રચિત થઈ ઈશ્વરની આરાધના નામસ્મરણુની મહત્તાના સ્વીકાર કરવામાં આવેલ છે. વિધિવિધાનમાં ફેરફાર હોઈ શકે પરંતુ ઉદ્દેશ સૌના એક જ છે. જ્યાં સુધી મન ઇન્દ્રિયાને આધીન રહીને જડ જગતમાં ભટકયા કરશે ત્યાં સુધી તે આત્મસાક્ષાત્કારની અવસ્થામાં પહાંચી શકતા નથી. અને એટલા માટે બધાએ નામસ્મરણુની મહત્તાના સ્વીકાર કર્યાં છેજ.
જૈનધમ માં સામાયિક અને સ્વાધ્યાય આ બે શબ્દ આત્મ આરાધનાના ઉત્કૃષ્ટ ઉપાયે છે અને તેજ ચેાગની સ્થિતિ છે. જ્યારે સાધક ધ્યાનાવસ્થામાં બેસે છે ત્યારથી જ તે ઇશ્વર કે આત્માનું સાનિધ્ય પ્રાપ્ત કરવાની શરૂઆત કરે છે. સામાયિક ? પણ વૈજ્ઞાનિક વિધિ છે સર્વ પ્રથમ તે કેમ એસવુ જોઇએ એના ઉપર જ વિચાર કરીએ.
તિર્થંકરની સ્મ્રુતિએ સંપૂ.ચેગમુદ્રાની અવસ્થા દર્શાવે છે. સાધકે પદ્માસનથી બેસીને મને હાથે નાભિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org