________________
[ ૪૮ ] જોઈએ કે ભકત ભગવાનને નવડાવતા નથી પરંતુ એનું પ્રક્ષાલ કે અભિષેક કરે છે તેને આશય મૂર્તિને શુદ્ધ કરવાને નથી કે ચળકાવવાનો નથી. પરંતુ ભાવનાગત રૂપે કે પ્રતિક રૂપે કહેવું હોય તે એમ કહી શકીએ કે ભક્ત જાણે ભગવાનને અભિષેક કરીને પોતાનાં કર્મમલ રૂપી રજકણને ભક્તિ રૂપી જલથી સાફ કરે છે. જાણે પિતાના આત્માને શુદ્ધ બનાવે છે અને બીજું અભિષેક વખતે જન્મકલ્યાણકની પેલી ભવ્ય કહપના સાકાર થાય છે જેમાં નવજાત તિર્થંકર શિશુનાં જન્માભિષેક માટે ઈંદ્ર અને અન્ય દેવે ભગવાનને પાંડુક શિલા ઉપર લઈ જઈ તેમને અભિષેક કરે છે અને પિતાને ધન્ય માને છે કે તેને આ ઉત્તમ અવસર મળે. તેવી જ રીતે ભક્ત પણ એ કલ્પનાથી અભિષેક કરે છે અને આવી જલ ધારાથી પાપ રૂપી મેલને ક્ષય થાય છે. પાપનો નાશ થાય છે માટે પ્રક્ષાલ કે અભિષેકની વિધિની મહત્તા માનવામાં આવે છે. અભિષેક જલથી કે પંચામૃતથી પણ કરવામાં આવે છે જેમાં જલ ઉપરાંત દૂધ, દહીં, ઘી અને ઈશ્નરસને સમાવેશ થાય છે. તાત્પર્ય એ બારૂપથી પ્રતિમાને અભિષેક કરીને તે અંતરંગ રૂપે કે નિશ્ચયરૂપે આત્માને જ અભિષેક કરે છે. પૂજાના પ્રકારે
પૂજાનાં મુખ્ય બે પ્ર પ્રકારે માનવામાં આવ્યા છે એક વ્યવહારપૂજા અને બીજી નિશ્ચય પૂજા અહિંયા આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org