________________
[ ૫૦ ]
અને ભક્તિ સાથે ભગવાનના અનંત ગુણૈાનુ` કિ`ન કરીને તેનુ ચિત્વન કરે છે અને પછી ભગવાનનાં નવ અગેની વાસક્ષેપ કે ચંદનથી પૂજન કરે છે.
દ્રવ્ય પૂજામાં અષ્ટમ’ગલ દ્રબ્યોથી પૂજા કરવામાં આવે છે પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે જો ભાવ પૂજામાં એજ ગુણગાન ગાવાનાં હોય તે પછી દ્રવ્ય પૂજાની શુ જરૂર છે પરંતુ ભાવપૂજા તે માત્ર ગુણેનુ' ચિંત્વન છે અને કદાચ સમય, શક્તિ કે પરિસ્થિના કારણે આ પુજાનું વિધાન છે કદાચ આચાર્ય એ લેાકેાની સમય મર્યાદા, શક્તિની મર્યાદા જોઈને દ્રવ્યપૂજાની જગ્યાએ આ માર્ગ નિર્દે શ કર્યાં હાય કે બિલકુલ પૂજા નહી કરવા કરતા આ રીતે પણ થાક સમય પૂજન પાછળ માણસ આપતા થાય.
હવે દ્રવ્ય પૂજન વિષે સમજીએ સામાન્ય રીતે જળ, ચંદન, અક્ષત, પૃષ્પ, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળથી ભગવાનની પૂજા કરવામાં આવે છે. એક એક દ્રવ્યની સાથે ભક્ત ભગવાનનાં ગુરુ કથન તા કરે જ છે પરંતુ પેાતાના કર્માંના ક્ષય કરવાની વાત પણ ખેવતા જાય છે ‘તિલેય પન્નતિ’માં ખૂબજ સુંદર રીતે કહ્યું છે કે દેવે ભગવાનની પૂજા જારી, કલશ, દણુ, છત્ર અને ચામર, દ્રવ્યેથી, સ્ફટિક મણી મય ઉત્તમ જલધારાથી સુગ ંધિત કેસર, મલયાનિલ ચંદન અને કુમકુમથી, મેાતી જેવા અખ'ડિત ચેખાથી, જેમનાં રંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org