________________
[ ૪૧ ]
.
‘શુમે। ઉવજઝાયાણુ` ' માં આપણે મુનિ અવસ્થા એટલે જેઓએ સ'પૂર્ણ મુનિવ્રતની કઠિન તપસ્યા તેા કરીજ છે, પણ જેએ રત્નત્રય યુક્ત જિનકથિત જ્ઞાનનાં ઉપદેશક ઢાય છે. સરળ અર્થમાં તેએ એવા અઘ્યાયક છે જેઓ જિન વાણીનેા ઉપદેશ આપે છે. નવદીક્ષિત મુનિઓને જ્ઞાન આપી અભ્યાસ કરાવે છે. સાચા જ્ઞાનદાનથી મુમુક્ષુ એને સત્યમાગથી વાકેફ કરાવે છે. ખારઅંગ ચૌદપૂર્વ' જે જિનદેવે કથન કર્યુ છે જે સ્વાધ્યાય કહેવાય છે તે સ્વાધ્યાયના ઉપદેશ કરે છે. માટે તેએ ઉપાધ્યાય કહેવાય છે. આવા ઉપાધ્યાય મુનિએ પાસે શન્ય ( જિજ્ઞાસુ અને સાધક ) જીવ વિનય પૂર્ણાંક શ્રુતનું અભ્યાસ કરે છે. આ ઉપાધ્યાયે। માત્ર સસંગ્રહ અને અનુગ્રહ વગેરે ગુણે! સિવાય આચાર્યનાં સમસ્ત ગુણેના ખારક હાય છે. લેાકાનાં મનમા તત્ત્વ સિદ્ધાંત વગેરે વિષે જન્મેલ શકાઓનું તેએ સમાધાન કરે છે. આગમાનાં પારગામી હૈાય છે. સૂત્રોની વ્યાખ્યા કરે છે. અને ઉત્તમ વક્તા ઢાવાથી જન-જનને જિનવાણી થી અનુરક્ત કરે છે.
‘શુમા લેએસવસાણૢ ' માં સમસ્ત સાધુઓને વંદના કરવામાં આવી છે. પણ સાધુની વ્યાખ્યા ટુકમાં સમજીએ. ક્ષામતા આચાય અને ઉપશ્ચાય અને પહેલા સાધુતાનાં અશેાથી વિભૂષિત હાય જ છે. પછી ઉત્તરાત્તર ગુણુંાને પ્રાપ્ત કરી તે ઉચ્ચ શ્રેણીએ સુધી આત્મ વિકાસ કરે છે. સાધુ
દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org