________________
[ ૪૦ ]
♦
પરમેષ્ટિમાં તેમનું સ્થાન હેાય છે, જે મુનિ પાંચ પ્રકારના માચાર, નિરતિચારનું પાલન કરે, (દ્વન, જ્ઞાન, ચારિત્ર, વીય અને તપ) બીજાને કરાવે અને શિષ્યને ઉપદેશ કરે તે આચાય કહેવાય છે. તેમના આચાર અન્ય સાધુઓને માટે અનુકરણીય અને અને જે ઉત્તમ આચરભુના માર્ગ પ્રશસ્ત કરે તે આચાય છે. ધવલામાં ખૂબજ ઉત્તમ રીતે કહ્યું છે કે પ્રવચન રૂપી સમૃદ્ધિના જળના મધ્ય ભાગમાં સ્નાન કરવાથી અર્થાત પરમાત્માના પરિપૂર્ણ અભ્યાસ અને અનુભવથી જેમની બુદ્ધિ નિર્મળ ખની છે જે મેરૂની જેમ નિષ્કપ છે શુરવીર છે. સિદ્ધની જેમ નિર્ભિક છે. જે દેશ કુળ અને જાતિથી શુદ્ધ છે સૌમ્ય છે અંતરંગ અને ખડુિરંગથી પરિગ્રહ રહિત છે. આકાશની જેમ નિલે પ છે તે આચાય પરમેષ્ઠિ ડાય છે. જેએ જ્ઞાન અને પ્રાયશ્ચિત આપવામાં કુશળ છે આગમ અર્થમાં વિશાદ છે અને જે આચરણ અને ત્રતાની રક્ષા કરવામાં નિર'તર ઉદ્યત છે તે આચાય પરમેષ્ઠિ છે જેએ ચૌદ વિદ્યા એમાં પારંગત હાય, અગ્યાર અંગાના ધાય હૈાય, આચાર`ગના ધાર હૈાય અને દોષ રહિત હોય તે આચાય છે. ભગતિ આરાધનામાં આચાર્યના શ્રીસ ગુણાના ઉલ્લેખ કરવામાં આવ્યે છે તેમાં ઉપર વધુ વેલા લક્ષણેાના સમાવેશ થઈ જાય છે. આવી રીતે જેએ સ્વય' તપસ્વી હાય, અપશ્ત્રિી હાય, તેનીજ વંદના આપણે કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org