________________
[ ૩૮ ]
પ્રથમ ચરણમાં ‘ણુમા અરીહંતાણુ' કહીને નમસ્કાર કરીએ છીએ. અરિહંત એટલે કે જેએ નમસ્કાર અને પૂજા કરવા ચૈાગ્ય છે અને જે ઉત્તમ માક્ષગામી છે જેઓએ જન્મ મચ્છુ, રાગ, ઘડપણ અને ચતુતિને નાશ કર્યાં છે. પૂણ્ય અને પાપ અન્ને ને જન્માવનાર કર્મને ક્ષય કર્યાં છે તેએ અરિહંત છે બીજા શબ્દોમાં એમ કહી અરિનાંત કર્યાં છે એટલે કે માઢ આદિ ચાર ક્રાં જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, મેહનીય અને અન્તરાય કર્મીને નાશ કર્યાં છે અને તૈધ, માન, માયા અને લાભ કષાયને જીતી લીધા છે તેવા તે જીન છે. સંસારમાં ભ્રમણ કરાવનાર
શકાય કે જેઓએ
આ કર્યાં અને કષાયા છે અને જેઓએ ઘાતિયકર્માના નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ છે તે અરિહ ંત છે તાત્પય એ કે આપણે જે મૂર્તિની વદના કરીએ છીએ તે આવા ઉત્તમ ગુણેાથી વિભૂષિત અરિહંતની મૂતિ છે અને આવા સ્વપરકલ્યાણુ કરનારનાં દન માટે જ ચાગ્ય ગણવામાં આવ્યા છે.
બીજા ચરણમાં મા સિદ્ધાણુ કહીએ છીએ ત્યારે અરિહંત ના એ રૂપની આરાધના કરીએ છીએ કે જે સ પૂ સિદ્ધત્વ પ્રાપ્ત કરી મેાક્ષગામી થઈ ચૂકયા છે. જ્યારે અરિહંત સંપૂર્ણ ચાર ઘાતિય અને ચાર અધાતિય આઠેય કર્મોના નાશ કરીતે સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય છે. તેવા અશરિરી આત્માને સિદ્ધ કહીએ છીએ. સાધારણ અથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org