________________
દેવ ન
લગભગ ભારતના પ્રત્યેક ધમ માં દેવપૂજનની મહત્તાને સ્વીકાર કર્યાં છે દેવતાએની કલ્પના જો કે માણસની કલ્પના છે. પરંતુ તેની પાછળ મનેાવિજ્ઞાનની ભૂમિકા રહેલી છે. દેવી, દેવતાને વિષે એક માન્યતા સ્પષ્ટ છે. કે તેઓ કલ્યણકારી સુખદાતા અને શાંતિદાતા છે. માણસ પેાતાના આરાધ્ય દેવ સામે જઇને માસિક શાંતિ પ્રાપ્ત કરે છે. અને આત્મ નિરીક્ષણ કરી પેાતાના દુર્ગુણ્ણાને ત્યાગવાના પ્રયત્ન કરે છે. અને દેવસ્થાન એટલે મંદિર આ રીતે ઇશ્વરનું નિવાસસ્થાન પવિત્ર સ્થાન ગણવામાં આવે છે.
જૈન દશનમાં જો કે અન્ય ધર્મોની જેમ વિવિધ દેવી દેવતાઓની કલ્પના નથી પર`તુ તિર્થંકરાના દર્શન પૂજનને ખુષ મહિમા છે. દેવદર્શન એટલે હવે તીથકર દુશનની વાત કરતાં એ સમજી લેવુ જોઇએ કે તીથ"કરાના, દશન શું કામ કરવા જોઈએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org