________________
[ ૪૪ ]
અને વિકૃતિને લીધેજ સપૂર્ણ દુઃખા જન્મ્યા છે દ્વેષ જન્મ્યા છે. અને જો તેને જ શાંતિ મળી જાય તે પછી સમસ્યા કે સધ છે જ કાં માટે જ આ નમસ્કાર મંત્ર શાંતિદાતા મત્ર છે. અને તે સંદર્ભમાંજ તેને ઋદ્ધિ-સિદ્ધિ દાતા મંત્ર માનવામાં આવે છે. સંતાષ સહુ સુખાની જન્મ ભૂમિ છે. તેજ માટી ઋદ્ધિ-સિદ્ધિ છે જે આ મ`ત્રથી પ્રકટે છે. પણ આપણે ભૌતિક ધન સપતિને ઋદ્ધિ-સિદ્ધિનાં પ્રતીક રૂપે માની બેઠા છે જેથી દ્વિધા જન્મે છે. જો ઉપરની વ્યાખ્યા ખરાખર સમજીએ તે પછી ભૌતિક નહિં પણ સંતાષ-સુખને સિદ્ધિ-સિદ્ધિ માનશું અને જરૂર મત્રલાભ પ્રાપ્ત કરી શકશું.
યુવાન મિત્રા જો પ્રતિક્રિન ૧૦૮ વખત આમંત્રનું સ્મરણ કરે (જેની પદ્ધતિ સામાયિક પ્રકરણમાં છે) તે એક મહિના પછી તેઓને મત્રના મહિમા મારે સમજાવવા નહિં પડે સ્વાત્માનું સુખથી તેએ પેાતે અનુભૂત થઈને સુખને આનદ પ્રાપ્ત કરી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org