________________
[ ૨૦ ]
વિનય જેની જડ છે. ક્ષમા જેનું બળ છે. જે બ્રહ્મચર્યથી રક્ષિત છે. ઉપશમ જેની પ્રધાનતા છે, નિયતી જેનુ લક્ષણ છે. અને નિષ્પરિગ્રહતા જેનુ અવલંબ છે.” કેટલાક આચાર્યાએ જૈન ધર્માંના મૂળમાં અહિંસા માનીને અહિંસાને જ ધર્મ કહ્યો છે કેટલાકે મુખજ તટસ્થ ભાવે વસ્તુ સ્વભાવને ધર્મ કહ્યો એટલે વસ્તુ જે સ્વરૂપમાં છે તેનાં મૂળ સ્વરૂપમાં એળખવી તેજ ધર્મ છે.
આ વ્યાખ્યામાં આત્માને મૂળ નિરાકાર સ્વરૂપે નિરખવાની વાત છે. સ'સારની વિષમ વાસનામાં ઘેરાયેલ આ જીવ માહવશ સત્યને વિસરી જાય છે. અને ખાદ્ય-સ્થૂલ શરીરને આત્મા માની છે, સોંસાર સુખને સુખ માનીને અનંતકાળ સુધી જન્મ-મરણનાં દુઃખને વેઠે છે. તે આવે જીવ સત્ય સ્વરૂપે આત્માને મૂળ સ્વભાવે આળખે તે જ સાચા ધમ છે. એટલે આત્માને આળખવું એજ ધમ થયા.
આ વ્યાખ્યા ઉપરથી આપણે એટલુ તે સમયા જ હઇશું કે ધમ અને ક્રિયાકાંડ તે બન્ને જુદા છે. પરંતુ એને અથ એ નથી કે ક્રિયાઓ કરવી જ નહી. એટલા માટેજ આચાર્યોએ ધર્મને મુખ્ય બે સ્વરૂપેમાં વ્હે'ચી દીધા છે ૧ વ્યવહાર ધમ ૨ નિશ્ચયધમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org