________________
[ ૩૦ ] સાથે ભગવાન જિનેન્દ્રની જેમ જિન થવાનાં પ્રયત્ન કરે છે જે દેવ શાસ્ત્ર અને ગુરૂમાં શ્રદ્ધા રાખે છે અને જીવનમાં અનાવશ્યક હિંસાથી દૂર રહે છે, પરિમાણવ્રતનું પાલન કરે છે, અષ્ટ મુલગુણ ધારણ કરીને અભક્ષ્ય, રાત્રીજન વ. ને ત્યાગ કરે છે, અને મૈત્રી, પ્રમેહ, કાશ્ય અને માધ્યસ્થ ભાવેને ધારણ કરીને ભાવહિંસાને પણ ત્યાગ કરે છે. જે ભય, નેહ, લાભ, વિગેરેથી પ્રેરિત થઈ કુદેવ, કુશાસ્ત્ર અને કુગુરૂને વંદન કરતું નથી અને ઉત્તરોત્તર નિષ્પરિગ્રહી બનીને આનંદનો અનુભવ કરે છે. આ રીતે જે સંપૂર્ણ રીતે સંપુરૂષના લક્ષણે ધરાવે છે તે જેન છે આ વ્યાખ્યાથી કોઈ પણ વ્યક્તિ કે જે આવા લક્ષણેને ધારક છે તે જૈન છે ભગવાન મહાવીરે પિતાના સમયમાં આવા ગુણેને ધારણ કરનાર કે ગુણેથી પ્રેરિત થનારને સંઘમાં સ્થાન આયે હતો.
ઉપરના વિવેચનથી શ્રાવક અને જૈન આ બે શબ્દને સ્પષ્ટ અર્થ આપણે સમજ્યા છીએ. એટલે આપણે જન્મથી જિન કુળમાં જન્મ્યા છીએ એટલે જૈન છીએ પણ લક્ષણધારી જૈન નથી. પરંતુ આત્મપરિક્ષણ કરીએ અને ઉપરનાં ગુણોને આપણામાં વિકાસ થાય અને આપણે તે સક્ષમતા કેળવીએ તે જરૂર જૈન કહેવાઈએ.
- એવીજ રીતે જેન એટલે વાણિયા એ અંગે પણ ડીક સમજ કેળવવાની જરૂર છે. મૂળમાં તપાસીએ તે જેનધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org