________________
આપણે જૈન કેમ?
આપણે જયારે એમ કહીએ છીએ કે આપણે જૈન છીએ ત્યારે ભ્રમવશ એમ માનીએ છીએ કે આપણે જૈન જાતીના છીએ અથવા વિણક વેપારી છીએ પરંતુ આ અને ભ્રમપૂર્ણ અને નાસમજની વાત છે. હકીકતે આપણે સત્યને જાણતા નથી અને તેની મહત્તાને માનતા નથી. પરિણામે શ્રેષ્ઠ ધર્મના ચારકો આપણે વાણિયા અને રહી ગયા. હવે થોડીક સ્પષ્ટતાથી આ વાતને સમજીએ. સૌથી પહેલા તે એ સમજવાની જરૂર છે કે જૈન તે જાતી નથી પરંતુ ધમ છે. ભગવાન કેવલી પ્રણિત ધમ જૈનયમનાં સિદ્ધાંતાને માનનાર અને જીવનમાં ઉતારનાર તે જૈન છે. સાધારણ રીતે આપણે શ્રાવક કહેવાઈએ છીએ તેની વ્યાખ્યામાં કહેવાયુ છે કે જે વિવેકવાન છે વિરક્તચિત્ત છે, અણુવ્રતના ધારક છે તે શ્રાવક છે અને જે ગૃહસ્થ જીવનમાં પૂર્વક ધૃતનિયમ કરે છે તે પંચપરમેષ્ઠિના ભક્ત દાન, પૂજન કરીને મૂળગુણ્ણાને ધારણ કરે છે અને અનુક્રમે રાગાર્દિક ભાવાને દૂર કરી ઇન્દ્રિય સયમ ધારશુ કરે છે અને સુનીવ્રત ધારણ કરવાની ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org