________________
[ ૩૧ ] તે ક્ષત્રિયનો ધર્મ છે. અને આપણાં વીશે એવીશ તિર્થંકર ક્ષત્રીયકુળ જૈનમાં શૌર્યવાન, ઐશ્વર્યવાન, તેજસ્વી રાજકુમારો હતાં. સર્વસુખની ભૌતિક સામગ્રીઓ હેવા છતાં પ્રાણીમાત્રનાં કલ્યાણને માટે તેઓ સાધનાનાં માર્ગમાં આરૂઢ થયા ઈન્દ્રિય નિરાધ કરી તપસ્યામાં હીન થયાં અને સુફમાતિસૂક્ષ્મ મન, વચન, કર્મથી અહિંસાનું પાલન કર્યું. પ્રાણીમાત્રનું અંતર પણ ન દુભાય તેની કાળજી રાખી ભયંકર ઉપસર્ગોને સ્વસ્થ ચિત્તે સહન કર્યા. શરીરને મેહ છોડી આત્મામાં રમણ કર્યું અને તેઓ દ્વારા પ્રણિત જૈન ધર્મને પાયે અહિંસા ઉપર રચાયે. કૃત-કારિત અનુમોદનાથી મન વચન કર્મથી અહિંસાને ઉપદેશ આપનાર અને તેને સ્વીકાર કરનાર બંને એ ક્રોધ ઉપર માથી વિજય મેળવ્ય આજીવિકાના સાધનોમાં પણ હિંસાનો ત્યાગ કર્યો અને ધીમે ધીમે એવા ઉદ્યમ તરફ ગયાં કે જેમાં અહિંસા હિય, દયા હેય, સત્યનું રક્ષણ થતું હોય, લેભ અને પરિગ્રહ ન હોય એટલે વેપાર તરફ આ ધર્મના માનનારા વધુ પ્રવૃત થયાં, સમય જતાં તેઓ જેમ જૈન જાતી થઈ ગઈ તેમ વેપારી વાણિયા થઈ ગયાં અમે પછી તે રૂઢીગત રીતે ક્ષત્રિય ભુલાઈ ગયાં વાણિયાએ રહી ગયાં છે કે વનાં હાથમાં આવવાથી આ ધર્મમાં શીથીલતા પણ આવી અહિંસા જે નિર્ભયતા શિખવે છે તેને ભુલીને લેકે કાયર બનવા લાગ્યા. શાબ્દિક રીતે એમ કહી શકાય વાણિયા એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org