________________
[ ૨૬ ] સાક્ષી છે કે “ધર્મ વ્યક્તિને જે છે જ્યારે સમ્પ્રદાયે ખંડિત કર્યો છે. જ્યારે સમ્પ્રદાયની દૃષ્ટિથી આપણે ધર્મને મુલવીએ છીએ ત્યારે ધર્મનાં મોતી હાથમાં આવતા નથી માત્ર સમ્પ્રદાયની છીપલીએજ પ્રાપ્ત થાય છે. સમ્પ્રદાયને જન્મ જ શ્રેષમાંથી થાય છે આપણે જૈન ધર્મની પ્રાચીનતા અને ધર્મની વિશિષ્ટતામાં જાણ્યું છે કે આ દેશમાં કિ અને શ્રમણ સંસ્કૃતિ શબ્દજ વપરાતા હતા. અને બંનેને લય પણ લગભગ સમાજ માનવે જાતિને હતે પણ કાળક્રમે આ શબ્દો ઘસાયા અને તૂટયા અને નવા નવા બૌદ્ધિક બુદ્ધિ ચાતુર્યથી નવા સિદ્ધાંત સ્થાપિત કરતા ગયા અથવા મૂળ સિદ્ધાંતને વિકૃત કરી પિતાની રીતે કથન કરી લોકોને ભરમાવીને નવીન સમુદાયને જન્મ આપતા ગયા, અને આવા નવીન સમુદાય વાદીએ પોતે જ સાચા છે તેમ માની આધિપત્યની ભાષા વાપરીને ઝઘડવા લાગ્યા પરિણામ ખૂબજ ભયંકર આવ્યું. ધર્મ તૂટતા ગયા. સમુદાય વધતા ગયા. એ એકજ દર્શનનાં ધર્મમાં અનેક સમુદા થયા અને દરેક પિતાને શ્રેષ્ઠ અને સાચા માનવામાં ઝઘડવા લાગ્યા અને પરિણામે સાચે ધર્મ નિસ્તેજ બનતે ગયે અને ઝુથ સમુદાયની ચમક પ્રસરવા લાગી. ક્રિયાકાંડ જ ધર્મનાં સ્વરૂપે રહી ગયા. જાણે આત્મા વગરનાં શરીરની પૂજા થવા લાગી. અરે! ધર્મના નામે વ્યભિચાર પણ ફૂલવા-ફાલવા લાગ્યા! ચાર્વાક જેવા પણ ધર્મના નામે આ દેશમાં પૂજ્ય બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org