________________
[ ૨૧ ]
યહારધમ
હવે જ્યારે વ્યવહાર ધર્મની વાત કરીએ ત્યારે ધમ શબ્દ પુણ્ય વાચક અને છે એટલે વ્યવહાર ધર્મથી પુણ્યખ ધ થાય છે. (જૈન સિદ્ધાંત પ્રમાણે પુણ્યખધ પણ ત્યાજ્ય છે પણ તે અવસ્થા મહાવ્રતી થયા પછી જ શકય છે. શ્રાવક માટે આ વ્યવહાર ધમ જ પ્રાથમિક-સેાપાન છે.) આપણે શ્રાવકો પંચપરમેષ્ઠીને ભક્તિપૂર્વક પૂજન વંદન કરીએ છીએ તે વ્યવહાર ધર્મ અર્થાત પુણ્ય અપાવનાર ધ છે. આ વ્યવહાર ધર્મની અંદર પૂજન, ભજન, આહારદાન, સયમ, વ્રત, તીથ યાત્રા, જિનમદિરા, ઉપાશ્રયેા વગેરે બંધાવવાની પ્રવૃત્તિ વગેરેના સમાવેશ થાય છે. આવાં શુદ્ધ સમ્યક્ત્વ ભાવથી પાપના નાશ થાય છે. પુણ્યના ખંધ થાય છે. ઉત્તમ ગત્તિ મળે છે અને શુભ પરિણામી જીવ આ પુણ્યના પણ હનન કરી શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થઈ મેાક્ષપ્રાપ્તિ કરે છે. વ્યવહાર ધર્મથી સંસાર પ્રત્યે અરૂચિ કેળવીને કેવલી ભગવતનાં માર્ગ તરફે મનને વાળી શકાય છે. આમ જોઈએ તે એક વાત નિશ્ચિત થઇ કે અનહિતકારી ભાવાને દુર કરવા માટે શ્રાવકે વ્યવહાર ધર્મના આશ્રય લેવા જોઈએ અને હવે સમજાયુ હશે કે પૂજન ભજન દાન વગેરે કેમ જરૂરી છે. અને કેવી રીતે ધમ છે અને આ ધમાં પણ ચિત્તને પરાવવુ હશે તે તેવા તમામ પ્રકારનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org