________________
[ ૧૭ ] આવા વિવાદથી આપણે સત્યને પામી શકવાના નથી. પરંતુ બન્ને વચ્ચે જે સ્પષ્ટ વિભાજન રેખા છે તે એ છે કે હિન્દુ ધર્મમાં ભગવાન અવતાર લે છે તે નિશ્ચિત કાર્ય માટે અવતરે છે, લીલા કરે છે અને દુષ્ટોને સંહાર કરી ધર્મ સ્થાપન કરી પુનઃ પોતાના સ્થાને વકુંઠ ધામમાં વિરાજે છે. અને તેમાં પણ બ્રહ્મા વિરું શિવના નિશ્ચિત કાર્યો છે સર્જન, પાલન અને સંહાર. તેઓને ધરતી પર જમ્યા પછી લીલાથે બધું જ સામ, દામ, દંડ, ભેદની છૂટ છે પરંતુ અહિં જૈન ધર્મ સર્વથા અલગ પડે છે. તે ધર્મમાં ભગવાન અવતરિત થતા નથી પણ પ્રત્યેક જીવ કર્મોને ક્ષય કરીને ભગવાન એટલે પરમપદની પ્રાપ્તિ કરી શકે છે. પાપીમાં પાપી જીવપણ જે સમ્યકત્વ ધારણ કરે છે તે પાપને ક્ષીણ કરી તપશ્ચથી કર્મો ખપાવીને મોક્ષ પાપ્ત કરી શકે છે. સાથે સાથે જૈન ધર્મમાં કોઈ નિશ્ચિત નિર્માણ પાલન કે સંહાર કરવા વાળા નથી. અને જૈન દ્રષ્ટિએ કેઈનિમણકે સંહાર કરતું જ નથી પ્રત્યેક ક્ષણે જીવને કર્મો બંધાય છે ક્ષય થાય છે અને સંસાર એ કથી જ ચાલે છે તેને નાશ થતું નથી. અને બીજી વસ્તુ કઈ જીવ કેઈના કલ્યાણ માટે લીલા કરતું નથી તે પિતાના કર્મો ખપાવે છે, સંસારને તેમ કરવાને ઉપદેશ આપે છે જેથી જીવ સ્વયં પિતાના કર્મોને ક્ષય કરી પરમપદને પામે છે. ત્રીજુ મોક્ષમાં ગયેલ છવ આવાગમનમાંથી છૂટી જતું હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org