________________
જૈન ધર્મની વિશિષ્ટતા...
પરાપૂર્વથી આ દેશમાં વૈદિક અને શ્રમણ સંસ્કૃતિને વિકાસ થયે છે. લગભગ તીર્થંકર પાર્શ્વનાથ સુધી આ બેજ શબ્દોને ઉગ થતું. પણ પછી હિન્દુ અને જૈન જેવા શબ્દ આ બને સંસ્કૃતિઓ માટે વપરાવવા લાગ્યા. અને મહાવીર સ્વામીનાં સમયે તે ધર્મ સાથે હિન્દુ ધર્મ અને જૈનધર્મ આવા શબ્દોનો સ્પષ્ટ પણે પ્રયોગ થયેલ છે. આપણે ધર્મ અને જેન આ બે શબ્દોને શાબ્દિક અર્થ પછી ભાવાર્થ અને ગૂઢાર્થ પછીનાં પ્રકરણમાં લઈશું પણ પ્રથમ એક સ્પષ્ટતા જરૂરી છે કે જૈનધર્મ અને હિન્દુધર્મ કયાં સ્પષ્ટ પણે જુદા પડે છે. અને તેના લક્ષણે ઉપર દષ્ટિપાત કરશું.
સાધારણ લોકો કે જેઓને બને ધર્મોના પાયાનું જ્ઞાન નથી તેઓ પારિક મયુક્ત, પૂર્વાગ્રહથી પીડાઈને વ્યાખ્યા કે ભેદ બતાવવાને બદલે દેષારોપણને વધુ મહત્વ આપતા હોય છે. હિન્દુઓ જૈનધર્મને નાસ્તિકધર્મ, સંશયનાં દર્શનને ધર્મ કહે છે તે જેને હિન્દુધર્મને લીલા કરનાર, સરાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org