________________
[ ૧૬ ] દેવેનું હિંસાત્મક યજ્ઞ કરનારાને ધર્મ કહે છે. પણ મારી દષ્ટિએ બન્નેની સમજ અધૂરી છે.
ઘણી વખતે આપણે માત્ર ક્રિયાકાંડને આધારે આત્મ લાધા કરીને કહીએ છીએ કે અમે અહિંસક છીએ, અમે રાત્રે નથી ખાત, અમે રાત્રે પાણી પણ પીવામાં પાપ માનીએ છીએ, કંદમૂળ નથી ખાતા નકોડા અપવાસ કરીએ છીએ માટે અમે જૈન ઉત્તમ છીએ. પણ આ જેને માટે વિશેષ નથી. હિન્દુ પુરાણમાં વિશેષ કરી શિવપુરાણ અને માકેન્ડ પુરાણમાં સ્પષ્ટ ઉલેખ છે કે રાત્રિભેજન માંસ ભક્ષણ-સમાન છે અને રાત્રે પાણી પીવું લેહી પીવા સમાન છે. અને કંદમૂળ અંગે તે એ વિજ્ઞાને પણ અનેક રેગ જમાવનાર ગણાવેલ છે.
- જેને એમ કહે છે કે અમારા આદિ તીર્થંકર ઋષભદેવે કલાસ (અષ્ટાપદ) પર્વત પર તપશ્ચર્યા કરી છે. સંસારને તમામ વ્યવહાર ખેતી, શિક્ષણ વગેરે શીખવ્યું છે. અને દિગંબર માન્યતા પ્રમાણે તેઓ સંપૂર્ણ પરિગ્રહ રહિત દિગંબર હતા. માટે અમે સાચા નિષ્પરિગ્રહ યુક્ત ધર્મને વરેલા છીએ. તે હિન્દુઓની પણ દલીલ સ્પષ્ટ છે કે અમારા ભગવાન શંકરની તયશ્ચર્યા ભૂમિ કૈલાસ છે. તેનાં ચિન્હ રૂપે પણ નાન્દી છે જે ઋષભદેવને છે. શંકર પણ દિગંબર છે. અને અમોતે શિવલિંગની જ પૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org