________________
[ ૧૪] અલંકાર ઈત્યાદી શાસ્ત્રોના શ્રી ગણેશ થયેલા. પુરુદેવચંપુ (પૃ. ૧૪૨) તથા આદિનાથ ચરિત્ર (દામાનંદિકૃત) પૃ. ૩-૧૪ વગેરે ગ્રંથોમાં ઉપરોકત તને પુષ્ટિ મળે છે.
નાટયશાસ્ત્રના પ્રણેતા ભરતમુનિએ પણ પોતાના ગ્રંથના મંગલાચરણ સમયે જ નાટકની જનની બ્રાહ્મીને પ્રણામ કર્યા છે. "
શ્રી દિનકરછએ પણ સ્વીકાર કર્યો છે કે ષમદેવે અઢાર પ્રકારની લિપિઓની શોધ કરી છે.
ઉપરોક્ત વિધાનાં પરીક્ષણ-મૂલ્યાંકન બાદ આટલું સ્વીકારવું જ પડે છે કે જૈનધર્મ પ્રાગૈતિહાસિક અને વૈદિક ધર્મને સમકાલીન છે તથા તે એક પ્રાચીન ધર્મ છે.
જે કોઈ દષ્ટિવાન શધ છાત્ર આ વિષયમાં ઉડું અધ્યયન કરે અને ગર્ભિત સત્યેનું ઉદ્દઘાટન કરે તે પ્રાચિન સંસ્કૃતિ અને ભારતીય ઉત્થાનના અનેક વાણખેડ્યાં પંથેનું ખેડાણ થાય. તથા આધુનિક વિજ્ઞાનના અનેક મૂળભૂત સિદ્ધાંતના મૂળ જૈન સાહિત્યમાં જડી શકે.
–અસ્તુ.
(સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજુ કરેલ શોધ નિબંધ) + નાટય શાસ્ત્ર ૩/૬૭ ભરતનિ. * સંસ્કૃતિ કે ચાર અધ્યાય ૫૪૪, સ્વ. રામધારીસિહ દિનકર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org