________________
[ ૧૨ ] વાંચવા મળે છે તે જ સિદ્ધ કરે છે કે જેને ધર્મને તે યુગમાં પણ પર્યાપ્ત વિકાસ થઈ ગયે હતું. જેના નગ્નમૂનિ તે સમયે વિહાર કરતા હતા અને રાજ જનકને ત્યાં આહાર અર્થે જતા હતા.
વૈરાગ્ય શતકમાં તે નિષ્પરિગ્રહી જીવનની પ્રાપ્તિનું અનુષ્ઠાન કરવામાં આવ્યું છે.
કંદપુરાણમાં જૈન મુનિઓને નગ્ન અને મયૂરપિચ્છકારી કહેવાય છે... મહાભારતમાં તેઓને અજય ત્યાગી તરીકે વર્ણવામાં આવ્યા છે.
વારાહસંહિતામાં જૈન મુનિઓનું વર્ણન શાંતચિત્તધારી સાધુ તરીકે થયેલ છે
આમ જૈનેત્તર ગ્રંથ સિવાય શી જિનસેનાચાર્ય કૃત મહાપુરાણ અને વિમલસૂરિ કૃત પહેમચરિયં ઈત્યાદિ અનેક ગ્રંથમાં જૈન ધર્મની પ્રાચીનતા વિષે ઉલ્લેખ મળે છે. આ જૈન-જૈનેતર ગ્રથા જેન ધમની પ્રાચીનતાના આલેાકતંભ છે અને અલ્પબુદ્ધિ અને શ્રેષ–પૂર્ણ પ્રચારકોને આ ઐતિહાસિક સત્યથી અવગત કરાવે છે.
* વૈરાગ્યસતક તુહરિ, પૃ. ૮૯ * સ્કંદપુરાણ અ. ૫૧. + વારાહસંહિતા ૬૦/૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org