________________
[ ૧૩ ]. આ અવતરણે-નિષ્કર્ષો દ્વારા એટલું તે અનાયાસે જ પ્રતિપ્રાદિત થાય છે. કે વાલ્મીકિના યુગમાં પણ જૈન ધર્મ પ્રચલિત થઈ ગયે હતે. જૈનધમી સાધુ સ્વતંત્રપણે કશીજ અડચણ વગર વિહાર (જમણ) કરી શકતા હતા એટલું જ નહિ, જનક જેવા રાજાધિરાજના મહેલેમાં આદરણીય સ્થાન મેળવતા હતા. તેમના ત્યાગ-બલિદાન, સાધના-ઉપાસના તથા સ્ફટિકવત્ આચરણ તથા શુદ્ધ અને સાત્વિક આહારવિહારનું સમાજમાં ઉંચું સ્થાન હતું. જેનેતર વૈદિક ગ્રંથમાં તીર્થકર તથા મુનિઓના ઉલેખે વગેરે ઉપરથી નિષ્કર્ષ નિકળી શકે છે. કે જૈનધર્મ અનાદિકાળથી અસ્તિત્વમાં છે તથા તે તત્કાલીન સમાજમાં પણ પ્રતિષ્ઠા પ્રાપ્ત હતે.
પ્રસિદ્ધ સૂફી કવિ મલિક મુહમ્મદ જાયસીએ પિતાની કાળજી રચના “પવાવત'માં સિહંલદ્વીપના વર્ણનમાં દિગમ્બર જૈન મુનિઓને ઉલ્લેખ કરેલ છે.
શ્રી ઈ. આઈ મિસે ધી લાઇફ ઓફ ધી બ્યમાં નું છે કે સિકંદર જૈન સૂફી સાધુઓને મળે તથા તેમની અખૂટ ધીરજ તથા અસીમ સહનશીલતા નિહાળીને તે ખૂબ પ્રભાવિત થયેલ. - કૃષિસુખમાં ભગવાન ષમદેવે લિપિની શોધ કરેલી એ હકીકત પણ જૈન ધર્મની પુરાતનતા પવે છે. તેમની બ્રાહી નામની કન્યાના નામ ઉપરથી બ્રાહ્મી લિપિ નામકરણ થયેલું ત્યારબાદ તે સમયે જ સ્વર-વ્યંજન, ગણિત-પદવિધા, છંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org