________________
[૫]. - શ્રી પી. સી. રાય ચૌધરીએ “રૅનિઝમ ઈન બિહાર' નામના ગ્રંથમાં અનેક તો અને શેના પરિણામે એ સિદ્ધ અને સ્વીકાર કર્યું છે કે, ” શ્રી ઋષભદેવે મહાપુરાણ અને આદિપુરાણમાં પણ આવી નોંધ વાંચવા મળે છે. જ્યારે કલ્પવૃક્ષ અદ્રશ્ય થઈ ગયું ત્યારે લેકે નિરાધાર થઈ આકુળ વ્યાકુળ થઈ ગયા.
- સુધા પ્રબળ બનતી ચાલી ને સુધા અનલ દગ્ધ કરવા લાગ્યો ત્યારે બધા લેકે ચૌદમાં મનુ નાભિરાયના શરણે ગયા ત્યારે તેમણે પિતા અવધિજ્ઞાની (ત્રિકાળજ્ઞાની) પુત્ર આદીશ્વર તરફ ઇગિત , લેકે તેના શરણમાં ગયાં ત્યારે તેમણે ઉબેધન કર્યું તમે સર્વે કર્મો કરતાં કરતાં જીવનને દિવ્ય બનાવે. તેમણે ખાદ્ય-અખાદ્ય વનસ્પતિની ઓળખાણ કરાવી, કૃષિ-વિદ્યા તથા કૃષિકાર્યપદ્ધતિ બતાવી, લેકને કૃષિ કર્મ કરવાં દીક્ષિત કર્યા. આ જ ઉલ્લેખ સ્વયંભૂ તેત્રમાં પણ વાંચવા મળે છે.
આદિકાળથી ભારતીય તત્વચિંતન બે વિચારસરણીઓમાં વિકસતું આવ્યું છે. આ બે વિચારસરણીઓ છે. પરંપરાવાદી અને બીજી પુરુષાર્થવાદી. પ્રથમ વિચારસરણીમાં બ્રા પ્રારબ્ધ વગેરેનું પ્રાધાન્ય છે જ્યારે બીજી વિચારસરણી પ્રગતિશીલ
૨. જેનિઝમ ઈન બિહાર, પૃ. ૭, પી. સી. રાયચૌધરી. ૩. મસાપુરાણ પ. ૧૯૦-૯૧ તથા આદિપુરાણ ૧૬/૧૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org