________________
[૩] સમાજ ભેગ-વિલાસની ચીતલ ગહરાઈઓમાં આકંઠ ડૂબી પતનની પાતળી કમર ઉપર ઊભે હતે. આવી નાજુક પળે જનજાગૃતિ માટે જે કઈ સંત આવું કથન કરી સમાજની સુષુપ્ત ચેતનાને ઉત્ક્રાંત કરે તે તેમાં લગીરે અજુગતું નથી. પરંતુ કાળક્રમે શ્રેષયુક્ત વાતાવરણમાં પિતાનો વિરોધ પ્રદર્શિત કરવા માટે “જન સંજ્ઞા ઉપર બે માત્રા ચઢાવીને તેને જેને બનાવવાની નિકૃષ્ટ ચેષ્ટા કરી, સમાજમાં વિરોધને મોટો વંટોળ જગાવી વૈમનસ્યનાં બીજ રોપવામાં આવ્યાં. આ રીતે એતિહાસિક તને વિકૃત કરવાની નિકૃષ્ટ ચેષ્ટા કરવામાં આવતી હોય ત્યારે વિદ્વાનોએ તે તનું વસ્તુપરક (નિરપેક્ષ) અર્થઘટન કરવાને આપદુધર્મ અદા કરવો જોઈએ તેમનું આ તટસ્થ અર્થઘટન ભારતની ભાવાત્મક એક્તા માટે એક મહત્વનું ઉપાદાન બની રહેશે. આ જ રીતે ગીતાના સ્વધર્મની રક્ષા કાજે આત્મબલિદાન કરવું તે શ્રેયકર છે પણ પરધર્મ અપનાવે તે ભયાવહ છે [પ નિધન: : Fર ધર્મ: મiાવ) તે વિધાનને પણ મૂઢમતિ ધમધ પ્રચારકે એ વિકૃત રીતે પ્રચારિત કરી પરધર્મો પ્રત્યે વૈરની જત સળગાવી છે તેનું પરિણામ એ આવ્યું છે કે ધર્મના ઉત્તમોત્તમ તત્વોથી ભાવિકે અનભિજ્ઞ જ રહી ગયા છે ને તેઓ ધમષની જવાળામાં સબડ્યા કરે છે.
જ્યાં સુધી જૈન ધર્મની એતિહાસિકતાને પ્રશ્ન છે, તે વિષયમાં એટલું અવશ્ય કહી શકાય કે જેને ધર્મ પણ હિન્દુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org