________________
જૈન કેન્ફરન્સ હરૈ૪.
[ફેબ્રુઆરી આવે તેના દામહોય નહિ. પૈસા લઈને વસ્તુ આપીએ તે વેચાણ આપી કહેવાય અને વેચેલી વસ્તઉપર વેચનારને પછી કઈ હક નથી એટલે કે તે વેચાણ લેનારની થઈ, તેથી તેને દાન આપી શકાય નહિ. એટલે પિસા લઈને દીકરી આપવી તે કન્યાદાન નથી પણ કન્યા વિક્ય છે. હવે નીચે પ્રમાણે જ્યાં જાહેરાત લીલામ થતું હોય.
પદાર્થ, પશુ, પંખી તણ થાય હરાજી જેમ,
કન્યાવિક્ય મનુષ્યની, કરે ખુવારી તેમ; * * ત્યાં પરણવું તે શું? પ્રેમ ? અને લગ્ન તે શું? તેની યથાસ્થિત ભૂઝ તે કયાંથી જ હાય! અફસોસ ! પ્રેમની પવિત્ર દેરી માબાપોએ તેડી નાંખી છે, હવે પ્રેમને બંધન છે. પ્રેમ પિસે મળે છે અને બીજા ગોથાં ખાય છે. શી પ્રેમની બલીહારી ! આર્યાવર્તની અદભુત લીલામાં હવે પ્રેમ ઉપર પીસ્તાલીશ ટકા ટેટે પડયે છે. પ્રેમ પરહતે વેચાય. છે. પિસાવડે ખરીદાય છે. પ્રતિવિના પરસ્પર તનમન અર્પતું નથી જેમકે –
રસ એક્ય વણ મન એક્ય નહિ–એ સૂત્ર શીખવ્યું તે દિને,
મન અિકય વણ નહી મિત્રતા પ્રભાવે ગુરૂજી કે રીતે. અને તેથી જ દમ્પતી (સ્ત્રી પુરૂષના જેડાની) જેવી ગાઢ મિત્રતા થવી જોઈએ તેવી. થતી નથી. જેમ કે –
અન્ય કેરી ન્યૂનતા પૂરે અનુગુણ દમ્પતી, વિનિમય કરે નિજ રસ તણે, ઉર ઊર આગળ ઉઘડી; સંસાર સ્વાથ અભિન્ન થાતાં, ભેદનું કારણ નહિ, સ્ત્રી પુરૂષની તેથીજ સઊમાં મિત્રતા ઉત્તમ કહી. જ્યાં પ્રેમની થાતી નથી કીંમત ત્યાં એક ઘટી, નવ થોભવું, નહીં લોભવું, સેંદર્યતા હોએ કદી, ઉડા હદયમાં જે જડાયે, પ્રેમ નીકળે નહિ કદી, 'નિત્ય રહે વળતું હદય, તે સ્નેહમાળા જ્યાં પડી. જે સ્વધર્મ માટે પ્રેમ લે ને, દે ખરે તે વેક છે, અંતઃકરણમાં લાગણું જે પ્રેમની તે શ્રેષ્ઠ છે;
જ્યાં લાગણું આત્મા મહીં, બહુ હાય પ્રેમીને સદા, બહુ થાય છે દ્રઢ પ્રેમ તે તે, તુટશે નહીં તે દા. પ્રસાદી પ્રેમની વિના જગત્ સઊ વ્યર્થ હું જાણું, .
મળે નાણું મળે ટાણું મળે પ્રેમ પરમાણું. હવે લગ્ન (#) એ મનુષ્ય જના નથી, પણ ઈશ્વરી આજ્ઞા છે. લગ્ન તે ફાયદાને. કરાર નથી પણ પ્રભુની પ્રેરણાથી જન્મ પામેલા સ્ત્રી પુરૂષના પવિત્ર પ્રેમની ગ્રંથી છે. જેમકે
લગનગાંઠ છે સંસાર જગમાં–પુરણ પવિત્ર મહ ભારે. આદમ જાતની વસ્તી વધવા-ફરજ મેલી કિરતારે;