Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* શ્રી જૈન શાસન (અઠવાડિક)
ખેર! હમ તે નશીબદાર છીએ કે હમને તે હજારો-લાખાના તારણહાર, પરમ ગિતાર્થ, પરમારાધ્યાપાદ, પ્રાતઃસ્મરણીય પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાને સુંદર ભેટ થઈ ગયો છે તેથી આવી વાતમાં હમ કે હમારા કુટુંબનું નાનું ૮-૧૦ વર્ષનું કરૂં પણ ફસાય તેમ નથી. પરંતુ અન્ય જીની આવી વાતથી થનારી ભાવિ દઈશાને લીધે આટલી ચેતવણી રૂ૫ સમીક્ષા લખવી પડી છે.' * તેઓ શ્રીમતે વ્યકિત શ્રેષમાંથી હવે તે (ચાર વર્ષ થવા આવ્યા) બહાર નીકળી સાચી પ્રરૂપણ કરવી જોઇએ.
ખૂબ ભારે હૈયે-વેદના પૂર્વક કહેવું પડે છે કે વ્યકિત કે ષમાંથી બહાર નીકળી ધર્મના-મર્મના રહસ્ય સુધી પહોંચી, ઉપદેશ આપે તે જીવેનું સાચું કલ્યાણ કરી શકશે.
- પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી સર્વમાં સદ્દબુદ્ધિ આવે અને સર્વ જીવનું કલ્યાણ થાય એવી જ શુભાભિલાષા.
પ્રમાદ આર. શાહ ૬૬, જય ચગેશ્વર સેસ યટી, ભુરાવાવ, ગોધરા ૩૮૯૦૦૧
તંત્રી શ્રી, શ્રી જૈન શાસન કાર્યાલય, શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર
- ઉપરોક્ત લેખ આપના અઠવાડિક જૈન શાસનમાં છાપી ભવિ અને ઉભાગ ઉપદેશકાથી બચાવવા હાર્દિક વિનંતી છે.
અમેદ આર. શાહ