Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આચાર્ય શ્રી હેમચંદ્રસુરિજીની ઉત્સવ પ્રરૂપણ તા ૩૦-૩-૯૫ને
ગુરૂવારના રોજ વાસણ ઉપાશ્રયમાં અપલ,
પ્રવચનની સમીક્ષા અમદાવાદના, ગુજરાતના જૈન સંઘને ઉત્સત્ર પ્રરૂપણાથી સાવધ
રહેવાની ભાવદયા પૂર્વકની ચેતવણી. હું તા. ર૭-૦૩-૫ થી તા. ૩૦-૦૩–૫ સુધી અંગત કામે અમદાવાદ ગયેલ પંકજ સોસાયટીમાં ઉતરેલ.
પ. પૂ. આચાર્યદેવ નરરત્નસૂરીશ્વરજી મ. સા.ની અંતિમ અવસ્થાના સમાચાર પેપરમાં વાંચી તા. ૩૦-૩ના રોજ સવારે તેઓશ્રીના દશન-વંદન કરવાની ભાવનાથી વાસણા ઉપાશ્રયે ગયેલ. લગભગ -૧૦ને સમય હતે. બંધ રૂમની જળમાંથી પૂ આચાર્યદેવના દર્શન કરી, સમય વેળાથી ઉપાશ્રયના મેડા પર ચાલતા વ્યાખ્યાનમાં જઈ બેઠા.
વ્યાખ્યાનમાં શાસ્ત્ર-વિરૂદ્ધની ઉત્સવ પ્રરૂપણા થતી સાંભળી અડધા કલાકમાં જ ( ૯-૦૦ કલાકે ) ઉભા થઈ નીકળી જવાનું મન રોકી શકે નહીં.
અડધો કલાકના વ્યાખ્યાન સમયમાં જે બે મુખ્ય મુદા શાસ્ત્ર-વિરૂદ્ધની પ્રરૂપણ રૂપ હતા તે નીચે મુજબ છે. ૧. “ભગવાનના સંઘને હાડકાને માળો કહેવાય નહીં. હાડકાને મા કહે એ
ભગવાનના સંઘનું અપમાન છે.” સમીક્ષા : ભગવાનને સંઘ એટલે કોણ ? ભગવાનને સંઘ કે ગુણ સમૃદ્ધ હોય ? ભગવાનના સંઘનું સાચું સવરૂપ કેવું હોય ? એ વાત સમજાવ્યા વગર ઉપરોક્ત વિધાન કરેલ.
ઉપરક્ત વાકય જતા વ્યકિતષથી જ આવા ઉત્સવ પ્રરૂપક શાસ્ત્ર વિરૂદ્ધના વાક્ય બેલાતા લેવાનું સ્પષ્ટ જણાવ્યું.
ભગવાન બચાવે આવા ઉત્સત્ર પ્રરૂપકેથી ! ૨. “ભગવાનના શાસનમાં શ્રી જિનેવર જ નહીં પરંતુ અન્ય દેવની પણ ભકિત
કરવાનું કહ્યું છે. ” સમીક્ષા : આવા વાકયથી પરમ કૃપાળુ શ્રી જિનેશ્વરની ઉત્કૃષ્ટ દેવ તરીકેની ખ્યાતિને કેટલી ઝાંખપ લાગે છે. શ્રી જિનેશ્વરદેવ જેવા દેવ મલ્યા પછી અન્ય દેવની ભકિત કરવી જ શા માટે પડે ?