Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे सन् विचरेत् . स भिक्षुरुच्यते । ‘इति ब्रवीमि' इत्यस्यार्थः पूर्ववद् बोध्यः ॥१६॥
इतिश्री-विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचकपञ्चदशभाषाकलितललितकलापालापक-प्रविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक-वादिमानमर्दक-शाहूछत्रपति-कोल्हापुर-राजप्रदत्त-'जैनशास्त्राचार्य पदभूषित-कोल्हा. पुरराजगुरु-बालब्रह्मचारि-जनाचार्य-जैनधर्मदिवाकर-पूज्य श्री घासीलाल व्रति विचितायामुत्तराध्ययनमत्रस्य प्रियदशिन्या टीकायां स भिक्षुनामः पञ्चदशमध्ययनं समाप्तम्।
॥शुभं भूयात् ।। को ही अपने अनुसार चलाता है, परिग्रह कष्टों को सहनकरने में समर्थ है और जो अपरिग्रह के सिद्धान्त को अपने जीवन में पूर्णरूप से सिद्धान्त मार्ग के अनुसार उतारा है, तथा इसी मार्ग पर चलने के लिये जो दूसरों को भी समझाता है। प्रबल कषाय की मात्रा जिसके भीतर नहीं है अत्यंत मन्द कषाय वाला है, अर्थात्-शरीर निर्वाह के उचित ही जो अन्य प्रान्त अन्न पान का सेवन करता ह ऐसा साधु भिक्षु की कोटि में माना गया है। रागद्वेष से इसका कोई संबंध नहीं रहता है। (इति ब्रवीमि) इस प्रकार इस अध्ययन का उपसंहार करते हुए श्री सुधर्मास्वामी जबूस्वामी से कहते हैं कि-यहां तक इस अध्ययन में जो कुछ भिक्षु के विषय में कहा है वह सब मैंने वीर प्रभु के मुख से जसा सुना ह-वैसा ही तुमको कहा है अपनी निजी कल्पना से इस विषय को मने नहीं कहा है ॥ १६॥
॥ यह पन्द्रहवें अध्ययनका हिन्दी अनुवाद संपूर्ण हुवा ॥१५॥ ચ લતા નથી પરંતુ ઈન્દ્રિયોને જ પોતાની ઈચ્છા પ્રમાણે ચલાવે છે. પરિગ્રહનાં કષ્ટોને સહન કરવામાં જે સમર્થ છે અને અપરિગ્રહના સિદ્ધાંતને જેણે પોતાના જીવનમાં પૂર્ણરૂપથી સિદ્ધાંત માર્ગના અનુસાર ઉતારેલ છે, તેમજ એ માર્ગ ઉપર ચાલવા બીજાને જે સમજાવે છે. પ્રબળ કષાયની માત્રા જેની અંદર નથી, અત્યંત મંદ કષાયવાળા છે. અર્થાત-શરીર નિર્વાહના માટે જ જે અન્તપ્રાન્ત અન્ન પાનનું સેવન કરે છે એવા સાધુજ ભિક્ષુની ટિમાં માનવામાં આવેલ છે રાગદ્વેષ સાથે એમને કઈ समय डात नथी. (इति ब्रवीमि) मा प्ररे अध्ययनन। ७५ डा२ शने श्री સુધર્માસ્વામી જખ્ખસ્વામીને કહે છે કે, આ અધ્યયનમાં અહિં સુધી ભિક્ષુના વિષયમાં જે કાંઈ કહેવાયેલ છે તે બધું શ્રી વીર પ્રભુના મઢેથી જેવું સાંભળ્યું છે તેવું જ તમને કહેલ છે. મારી પિતાની ક૯પનાથી મેં કાંઈ પણ કહેલ નથી. ૧ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પંદરમા અધ્યયનને ગુજરાતી ભાષા અનુવાદ સંપૂર્ણ.૧પ
उत्त२॥ध्ययन सूत्र : 3