Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे व्यपरोणेन 'अप्पणो' आत्मनः स्वस्य 'वेरं' वैरं जन्मान्तरशतानुबन्धि वैरभावं 'वड्ढइ' वर्धयति' अर्थात् यं प्राणिनमिह जन्मनि विराधयति स प्राणी तमुपहन्तारं भवान्तरे मारयति एवं घटीयंत्रन्यायेन वैरं दिनानुदिनं वर्द्धत एव । ततश्चासौ दुःखपरंपरारूपाद् बन्धात् कदापि न मुच्यते । प्राणातिपातश्चोपलक्षणं तेन न केवलं प्राणातिपात एव बन्धनं बन्धकारणं वा किन्तु मृषावादादत्तादानमैथुनपरिग्रहा अपि बन्धहेतव इति ॥३॥ पुनरपि बन्धनस्वरूपमेव दर्शयति--'जस्सि कुले' इत्यादि ।
मूलम् ---- जस्सि कुले समुप्पण्णे, जेहिं वा संवसे नरे ममाइ लुप्पई बाले, अण्णमण्णेहि मुच्छिए ॥४॥
छाया-----
यस्मिन् कुले समुत्पन्नः, यैर्वा संवसेत् नरः ।
ममेति लुप्यते बालः, अन्यान्येषु मूर्छितः ॥४॥ वाले वैरभाव को बढाता है । अर्थात् जो पुरुष इस जन्म में किसी प्राणी का घात करता है, वह प्राणी जन्मान्तर में उस घातक को मारता है। वह प्राणी जन्मान्तर में उस घातक को मारता है उस प्रकार घटीयंत्र (अरहट) के न्याय से दिनों दिन वैर वढता ही चला जाता है। इस प्रकार वह दुःखों की परम्परा रूप बन्धन से कदापि मुक्त नहीं हो पाता।
यहां 'प्राणातिपात' शब्द उपलक्षण हैं अतएव केवल प्राणातिपात ही बन्धन या बन्धन का कारण नहीं है किन्तु मृषावाद, अदत्तादान, मैथुन और परिग्रह भी बन्ध के कारण हैं ॥३॥ પ્રાણીઓનાં પ્રાણનું વ્યપ પણ શરીરથી પ્રાણને અલગ કરીને સેંકડો કે હજારે જન્મ સુધી જારી (ચાલુ) રહેનારા વેરભાવને વધારે છે. એટલે કે જે પુરુષ આ જન્મમાં કઈ પ્રાણને ઘાત કરે છે. તે પ્રાણી જન્માન્તરમાં તે ઘાતકને ઘાત કરે છે. આ પ્રકારે રહેટના ન્યાયે દિનપ્રતિદિન વેર વધતું જ જાય છે. આ પ્રકારે દુઃખની પરમ્પરા રૂપ બન્ધનમાંથી તે કદી પણ મુક્ત થઈ શક્તા નથી.
અહીં “પ્રાણાતિપાત” શબ્દ ઉપલક્ષણ રૂપ છે. તેથી અહીં એવું સમજવાનું છે કે કેવળ પ્રાણાતિપાત જ બન્ધન અથવા બન્ધનનું કારણ નથી, પરંતુ મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ પણ બન્ધના કારણરૂપ સમજવા જોઈએ. ૩.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧