________________
અધ્યાત્મ રવરૂપ.
એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું બીજ પ્રગટ થાય છે. કહેવાને આશય એ છે કે, શ્રી જિનભગવતે શુધ્ધયિા કરવાને વ્યવહાર દર્શાવ્યા છે, તે વ્યવહારનું સેવન કરવાથી એટલે શુધ્ધ ક્રિયા કરૂ વાથી જ્ઞાન, દર્શન, અને ચારિગ એ ત્રણ રત્નનું બીજ પ્રગટ થાય છે. પણ તે શુધ્ધયિાનું સેવન સામાન્ય રીતે કરવાનું નથી; દઢ આદરથી એટલે બહુમાનથી કરવાનું છે. ૨૬ ગુરૂની આજ્ઞા, દ્રવ્યદીક્ષા અને વીર્યના ઉલ્લાસથી.
ઘણા આત્માઓ પરમપદને પામેલા છે. गुर्वाज्ञापारतंत्र्येण द्रव्यदीक्षाग्रहादपि । વીશ્વાસન િવ પ મ | |
ભાવાર્થ–ગુરૂની આજ્ઞાને આધીન રહેવાથી, દ્રવ્યદીક્ષાના ગ્રહણથી પણ અને અનુક્રમે વીર્યના ઉલ્લાસથી ઘણા જી પરમ પદને પામેલા છે. ૨૭
વિશેષાર્થ–આ લેકથી ગ્રંથકાર પરમપદ–મોક્ષને પામવાનાત્રણ ઉપાય દર્શાવે છે. ગુરૂની આજ્ઞાને આધીન રહેવું, દ્રવ્ય દીક્ષા લેવી, અને અનુક્રમે આત્મવીર્યને ફેરવવું; એ ત્રણ ઉપાયથી પર મ પદ પ્રાપ્ત કરી શકાય છે. આ ત્રણે ઊપાયે સહચારી ભાવથી લેવાના છે. એટલે તે બધા ઉપાયો સેવ્યા હોય તેજ, મેક્ષના અધિકારી થવાય છે. તે સિવાય મોક્ષના અધિકારી થવાતું નથી. તે ત્રણ ઉપાયમાંથી એક પણ ઉપાય છે ન હોવા જોઈએ. ગુરૂની આજ્ઞાને આધીન રહે, અને દ્રવ્ય દીક્ષા ગ્રહણ કરે નહીં, તેમજ, અ